Civil Services Aspirantsની વૈકલ્પિક વિષય તરીકે ગુજરાતી સાહિત્યની પસંદગી એ ગુજરાતી સમાજ, માનવ મન તથા સમસ્ત માનવસમાજના ક્રમિક વિકાસની સમજ સાથે ‘સ્વ’ ની ઓળખ માટે પણ મદદરૂપ પુરવાર થઈ શકે છે. તમારી આ સફરમાં  ‘ગુજરાતી વિદ્યાર્થી’ નો ગુજરાતી સાહિત્યની પરીક્ષાલક્ષી વિવિધ ‘Notes’ ના સંકલન અને ‘soft copy’ માં રૂપાંતરનો  પ્રયાસ સરાહનીય છે.

આત્મવિશ્વાસ સાથે સખત અને સતત પ્રયાસ દ્વારા સામર્થ્ય કેળવીને આપનાં સપનાં હકીકતમાં પરિણમે એવી પરમ કૃપાળુને પ્રાર્થના…

ગુજરાતી વિદ્યાર્થી ટીમ દ્વારા સંકલિત કરેલ નોટસ આપ નીચે આપેલ લીંક પર જઈને ડાઉનલોડ કરી શકો છો.

                                                        – સફીન

Compressed File – UPSC Gujarati Literature Notes by Tejas Parmar – Safin Hasan – Suresh Parmar-  File Size : 37 MB

Original File – UPSC Gujarati Literature Notes by Tejas Parmar – Safin Hasan – Suresh Parmar – File Size : 154 MB