ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી બોર્ડ, રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ, એમ્પ્લોઇમેન્ટ સ્ટેટ ઇન્સ્યૂરન્સ  કોર્પોરેશન, એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યૂરન્સ સ્કીમ, ગુજરાત જાહેર સેવા આયોગ તથા આરોગ્ય કમિશ્નરની  કચેરી અને અન્ય ભરતી બોર્ડ દ્વારા યોજાતી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ (MPHW), ફીમેલ હેલ્થ વર્કર્સ  તથા સ્ટાફ નર્સની જગ્યાઓ માટે ભરતી પરીક્ષાઓ યોજાતી રહે છે.

આ પ્રકારની પરીક્ષાઓ માટે  ઉપયોગી મટેરિયલ માટે અહિ ક્લિક કરો.

આ પરીક્ષા માટે વિવિધ પ્રકાશનોના ઉપયોગી પુસ્તકો ઘરે બેઠા બજાર કિંંમત કરતા ઓછા દરે  ખરીદવા માટે click here