મને ગમતાં ૨૫ પુસ્તકો-(તા.૧૧/૮/૨૦૨૦)-સંતોષ કરોડે  

ક્રમ પુસ્તકનું નામ લેખક/અનુવાદક/સંપાદક પ્રકાશક પ્રકાર
તત્વમસિ ધ્રુવ ભટ ગુર્જર ગ્રંથરત્ન નવલકથા
અલગારી રખડપટ્ટી રસિક ઝવેરી આર.આર.શેઠ પ્રવાસ
અકુપાર ધ્રુવ ભટ ગુર્જર ગ્રંથરત્ન નવલકથા
જોવીતી કોતરો ને જોવીતી કંદરા શિવકુમાર જોષી આર.આર.શેઠ પ્રવાસ
એક સાધિકાની જીવનયાત્રા મીરાબહેન નવજીવન આત્મકથા
માધવ ક્યાંય નથી મધુવનમાં હરીન્દ્ર દવે પ્રવીણ પ્રકાશન નવલકથા
મોહન માંથી મહાત્મા રામનારાયણ પાઠક નવજીવન નવલકથા
અરધી સદીની વાચનયાત્રા સં.મહેન્દ્ર મેઘાણી લોક મિલાપ સંપાદન
સમુદ્રાંતિકે ધ્રુવ ભટ ગુર્જર ગ્રંથરત્ન નવલકથા
૧૦ દરીયાલાલ ગુણવંતરાય આચાર્ય ગુર્જર ગ્રંથરત્ન નવલકથા
૧૧ કોન ટીકી અનુ. મહેન્દ્ર મેઘાણી લોક મિલાપ પ્રવાસ
૧૨ હિમાલયનો પ્રવાસ કાકા કાલેલકર નવજીવન પ્રવાસ
૧૩ આરણ્યક વિભુતિભુષણ બંદોપાધ્યાય સાહિત્ય અકાદમી નવલકથા
૧૪ વંશ ચંદ્રકાંત બક્ષી નવભારત સા.મંદિર નવલકથા
૧૫ અમર પ્રવાસ નિબંધો સં.ભોળાભાઇ પટેલ આર.આર.શેઠ પ્રવાસ
૧૬ ત્યારે કરીશું શું? લીઓ ટોલ્સ્ટોય લોકમિલાપ ચિંતન
૧૭ અમાસના તારા કિશનસિંહ ચાવડા ગુર્જર ગ્રંથરત્ન આત્મકથા
૧૮ અઘોર નગારાં વાગે મોહનલાલ અગ્રવાલ નવભારત સા.મંદિર અગોચર વિદ્યા
૧૯ તોત્તોચાન અનુ.રમણલાલ સોની એન.બી.ટી. સંસ્મરણો
૨૦ પીધો અમીરસ અક્ષર નો સં.ડૉ.પ્રીતિ શાહ પાર્શ્વ પ્રકાશન સંપાદન
૨૧ સફરના સંભારણા રસિક ઝવેરી આર.આર.શેઠ પ્રવાસ
૨૨ મનની વાત સુધા મૂર્તિ આર.આર.શેઠ સંસ્મરણો
૨૩ કાળચક્રની ફેરીએ સં.દીપક મહેતા ગુ.સા.અકાદમી માહિતી
૨૪ પ્રેરણાનો પ્રસાદ શૈલેષ સગપરીયા કે-બુકસ મોટીવેશનલ
૨૫ પરીક્રમા નર્મદામૈયાની અમૃતલાલ વેગડ આર.આર.શેઠ સંસ્મરણો

 

ઓનલાઈન પુસ્તકો ખરીદવા માટે ગુજરાતી વિદ્યાર્થી બુકસ્ટોરની મુલાકાત લેશો. 

મુલાકાત લેવા માટે CLICK HERE