• ક્ષત્રપ વંશ:
 • રુદ્રદામા:
 • શ્રેષ્ઠ ક્ષત્રપરાજા
 • તેનો શિલાલેખ જૂનાગઢમાં આવેલો છે.
 • તેના સૂબા સુવિશાખે સુદર્શન તળાવનો જીર્ણોદ્વાર કરાવ્યો.
 • રુદ્રસિંહ ત્રીજો:
 • છેલ્લો ક્ષત્રપરાજા
 • રુદ્રસિંહ ત્રીજો વર્સીસ ચંદ્રગુપ્ત બીજો વચ્ચે યુધ્ધ, જેમાં ચંદ્રગુપ્ત બીજાની જીત થાય છે અને ક્ષત્રપ સત્તાનો અંત થયો.
 • ગુપ્તવંશ:
 • પ્રાચીન ભારતનો સુવર્ણયુગ
 • આદ્યસ્થાપક: શ્રીગુપ્ત
 • ભારતમાં સ્થાપક: ચંદ્રગુપ્ત પહેલો
 • રાજધાની: પાટલીપુત્ર
 • પ્રચલિત ધર્મ: ભાગવત ધર્મ
 • ગુપ્તકાલીન આયાતી વસ્તુ:

              – ચીન: રેશમ

              – અરબ, ઈરાન, બેકટ્રીયા: ઘોડા

              – ભૂમધ્ય સાગર: તાંબુ

              – અફ્ઘાનિસ્તાન: ચાંદી

 • વિક્રમશીલા વિદ્યાપીઠનું નિર્માણ ધર્મપાલ દ્વારા 8-9મી સદી દરમ્યાન થયું.
 • ચંદ્રગુપ્ત પહેલો:
 • તેણે ‘મહારાજાધિરાજ’ બિરુદ ધારણ કર્યું
 • લિચ્છવીઓની પુત્રી સાથે લગ્ન કર્યા.
 • પોતાના નામના સિક્કા બહાર પાડ્યા હતા.
 • સમુદ્રગુપ્ત:
 • ચંદ્રગુપ્ત પ્રથમ અને કુમારદેવીનો પુત્ર
 • ‘હિંદનો નેપોલિયન’ તરીકે જાણીતો.
 • તેના સમયમાં ગુપ્તવંશ સૌથી શક્તિશાળી બન્યો.
 • તેનો પુત્ર રામગુપ્ત કાયર હતો.
 • દરબારી કવિ ‘હરિષેણે’ – ‘અલાહાબાદ પ્રશસ્તી’માં તેના પરાક્રમોનું વર્ણન કર્યું છે.
 • તેના વીણા વગાડતા સિક્કઓ મળી આવ્યા છે તે ‘સંગીતનો શોખીન’ હતો.
 • ચંદ્રગુપ્ત બીજો:
 • બિરુદો(ઉપનામ): વિક્રમાદિત્ય, શકારી, શાહસાંક
 • રુદ્રસિંહને હરાવીને ક્ષત્રપ સત્તાનો અંત કર્યો.
 • તેનો સમય સાહિત્ય સર્જનનો સુવર્ણકાળ કહેવાય.
 • ગુજરાતમાં ગુપ્તવંશની શરૂઆત કરાવનાર.
 • રાજા શક વિજયની યાદમાં વિક્રમસંવત શરૂ કરાવ્યું. (ઈ.સ.પૂર્વે 56)
 • વિક્રમસવંત નેપાળનું રાષ્ટ્રીય કેલેન્ડર છે, તે ચંદ્રની કળાને આધારે રચાયેલું છે
 • તે ગ્રેગોરીયન કેલેન્ડરથી ગણતરીમાં 56.7 વર્ષ આગળ રહે છે.(દા.ત. 2074 વિક્રમસંવત 2017માં શરૂ થઈ અને 2018માં પુરૂ થશે.)
 • ચીની મુસાફર ફાહયાન ભારતની મુલાકાતે આવ્યો, તે ઈ.સ.399 થી ઈ.સ.441 સુધી ભારતમાં રહ્યો.
 • દિલ્લીમાં લોહસ્તંભ બંધાવ્યો જે ધાતુકલાનો ઉત્તમ નમૂનો છે.
 • તેના દરબારમાં નવ રત્નો હતા તેમાંથી કાલિદાસ સૌથી પ્રખ્યાત કવિ હતા.
પુસ્તક લેખક
કામસૂત્ર મહર્ષિ વાત્સ્યાન્
પંચતંત્ર પંડિત વિષ્ણુશર્મા
સાંખ્ય કડિકા ઈશ્વર ક્રિષ્ન્
(કુમારસંભવમ્, મેઘદૂતમ, અભિજ્ઞાનશાકુંતલ્, માલવિકાગ્નિમિત્રમ્) કાલિદાસ
મુદ્રારાક્ષસ, દેવચંદ્રગુપ્તમ્ વિશાખાદત્ત
રાવણવધ ભટ્ટીકવિ
મુચ્છકટિકમ્ શુદ્રક
સ્વપ્નવાસવદતમ્ કવિ ભાસ
દશકુમારચરિતમ્ દંડી

 સ્કંદગુપ્ત:

 • તેના સુબા પર્ણદંતે સુદર્શન તળાવનો જીણોદ્વાર કરાવ્યો. જૂનાગઢમાં શિલાલેખ બંધાવ્યો.
 • સ્કંદગુપ્ત નામના સિક્કા બહાર પાડ્યા.
 • હુણોને હરાવ્યા હતા.
 • કુમારગુપ્ત(મહેન્દ્રાદિત્ય):
 • તેના સમયમાં વિશ્વ વિખ્યાત નાલંદા વિદ્યાપીઠનું નિર્માણ થયું.
 • ત્યારબાદ બુધ્ધગુપ્ત, નરસિંહગુપ્ત વગેરે રાજાઓ આવ્યા.
 • ગુપ્તવંશ દરમિયાન સાહિત્યનો સારો વિકાસ થયો હતો:
 • ચરક: ચરકસંહિતા, આયુર્વેદાચાર્ય
 • સુશ્રુત: સુશ્રુતસંહિતા
 • ગુપ્તવંશ દરમિયાન કેટલીક મહાન વ્યક્તિઓ થઈ ગઈ:
 • જગતગુરુ આદ્યશંકરાચાર્ય: વેદોના પુનરુદ્વારક, તેમણે ભારતમાં 4 મઠની સ્થાપના કરી.
 • પૂર્વ ભારતમાં જગન્નાથપુરીમાં ગોવર્ધનમઠ (ઉડીશા)
 • પશ્વિમ ભારતમાં દ્વારકામાં શારદામઠ (ગુજરાત)
 • ઉત્તર ભારતમાં બદ્રીનાથમાં જ્યોતિમઠ (ઉત્તરાખંડ)
 • દક્ષિણ ભારતમાં રામેશ્વરમાં શૃંગેરીમઢ (તમિલનાડુ)
 • આર્યભટ્ટ:
 • મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી
 • પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેવું સાબિત કરનાર
 • શૂન્ય અને દશાંશ પધ્ધતિના શોધક
 • આર્યભટ્ટીય નામનો ગણિતનો ગ્રંથ લખ્યો.
 • વરાહમિહિર:
 • જાણીતા ખગોળશાસ્ત્રી
 • બૃહદ્સહિંતા, બૃહદ્જાતક, પંચસિધ્ધાંતિકા ગ્રંથો
 • ધનવંતરી:
 • જાણીતા વૈદ્ય અને આયુર્વેદના રચયિતા
 • (તબીબી ક્ષેત્રે અપાતો એવૉર્ડ: ધનવંતરી)
 • બ્રહ્મગુપ્ત:
 • મહાન ગણિતજ્ઞ અને વૈજ્ઞાનિક
 • ‘બ્રહ્મસ્ફુટ સિધ્ધાંત’ નામનો ગ્રંથ લખ્યો
 • કાલિદાસ:
 • રઘુવંશમ્, કુમારસંભવમ્, અભિજ્ઞાન શાંકુતલમ્, મેઘદૂતમ્, ઋતુસંહાર, વિક્રમોવર્શિયમ્, માલ્વિકાગ્નિમિત્રમ્.
 • હર્ષવર્ધન:
 • પુષ્યભૂતિ વંશનો મહાનરાજા સમ્રાટ
 • પ્રાચીન ભારતનો છેલ્લો મહાન રાજા
 • બહેન: રાજ્યશ્રી, ભાઈ: રાજ્યવર્ધન
 • હર્ષવર્ધને પાંચમી બૌધ્ધ સભામાં 20 રાજાઓને બોલાવ્યા હતા.
 • રાજધાની: કન્નોર
 • કૃતિઓ: નાગનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા
 • તેના સમયમાં ચીની મુસાફર હ્યુ-એન-ત્સંગ ભારતની મુલાકાતે આવ્યો હતો.
 • તેમના દરબારી કવિ બાણભટ્ટ હતા.
 • બાણભટ્ટની કૃતિઓ: કાદંબરી, હર્ષચરિત, ચંડીશતક
 • ગુપ્તવંશના પતન બાદ કુષાણો, પલ્લવો, શકો વગેરેએ વિવિધ વિસ્તાર પર શાસન કર્યું.
 • કુષાણો:
 • શ્રેષ્ઠ રાજા: કનિષ્ક
 • રાજધાની: પુરુષપુર (પંજાબ)
 • કનિષ્કે શકસંવતની સ્થાપના કરી જે ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર બન્યું.
 • શકસંવતની શરુઆત ઈ.સ.78 થી થઈ, તેનો પ્રથમ મહિનો ચૈત્ર છે.
 • કનિષ્કના સમયમાં ચોથી બૌધ્ધ ધર્મસભા ભરાઈ તે વખતે બૌધ્ધ ધર્મના બે ફાંટા પડ્યા (1) મહાયાન(2) હિનયાન
 • મૈત્રક વંશ:
 • સ્થાપક: ભટ્ટાર્ક
 • અંતિમ રાજા: શિલાદિત્ય સાતમો
 • પ્રચલિત ધર્મ: શિવધર્મ
 • પ્રજાપ્રિય શાસક: ગૃહસેન
 • મૈત્રક વંશનો શિલાદિત્ય પહેલો ‘ધર્માદિત્ય’ તરીકે ઓળખાયો.
 • વર્ધન વંશ:
 • સ્થાપક:નરવર્ધન
 • પ્રાચીન ભારતનો છેલ્લો મહાન સમ્રાટ ‘હર્ષવર્ધન’
 • દક્ષિણ ભારતના રાજ્યો:
વંશ સ્થાપક
પલ્લવ વંશ સિંધ વિષ્ણુ –નરસિંહવર્મન પહેલો
રાષ્ટ્રકુટ વંશ(માન્યખેટ) દન્તીદૂર્ગ
ચાલુક્ય (વાટપી) પુલકેશી પહેલો
ચાલુક્ય (કલ્યાણી) તૈલપ બીજો
ચૌલવંશ વિજય