1. 16 મહાજન પદ:
 • કાશી  – બનારસ-ગંગાનદીના કિનારે(વારાણસી)
 • કૌશલ  – શ્રાવસ્તી
 • અંગદેશ  – ચાંપાનગરી(રાજધાની)
 • મગધ  – (રાજગૃહ)
 • વજજી(ઘોડો) – ઘોડો-વૈશાલી-(રાજધાની)(વિદેહ અને મિથિલા)
 • મલ્લ  – કુશીનગર(બુધ્ધનું મૃત્યુ), પાવાપુરી(મહાવીરનું મૃત્યુ)
 • ચેદીવંશ – સુક્તીમતી
 • કુરુવંશ ઈન્દ્રપ્રસ્થ
 • પાંચાલ  અહિછાત્ર અને કાંપિલ્ય
 • અસક(અશ્મક)  પાટણ-ગોદાવરી નદીના કિનારે(પોતન અને પાટલી)
 • મત્સ્યવંશ – વિરાટનગરી (ધોળકા)
 • સુરસેન મથુરા
 • ગાંધાર  તક્ષશિલા
 • વત્સ  – કૌશામ્બી
 • કંબોજ   – રાજપુર (કાશ્મીર)
 • અંવતી હાલનો માળવાનો પ્રદેશ (મધ્યપ્રદેશ) રાજધાની-ઉજ્જૈન(માહિષ્મતિ)
 • મગધ શાસન:
 • ઈ.સ.પૂર્વે 603 થી 324
 • રાજ્ધાની: પાટલીપુત્ર(પટના)
 • આ 16 મહાજનપદોમાં મગધ સામ્રાજ્ય સૌથી મહત્વનું સાબિત થયું.
 • મગધ પર ઘણા વંશોએ શાસન કર્યું.
 • દંતકથા અનુસાર ‘બૃહદ્રથ વંશ’ ની સ્થાપના ‘જરાસંઘે’ કરી.
 • પરંતુ તેના મૃત્યુ બાદ પછીના વંશજો નબળા નીકળ્યા.
 • આ વંશનો છેલ્લો રાજા નિપુંજય હતો.
 • મુખ્ય રાજાઓ: બિંબિસાર, અજાતશત્રુ, શિશુનાગ, મહાપદ્માનંદ, ધનનંદ
 • ધનનંદ વર્સીસ ચંદ્રગુપ્ત મોર્યની જીત થઈ.
 • હર્યક વંશ:
 • સ્થાપક: પુલિક
 • અંતિમ રાજા: નાગદર્શક
 • પ્રથમ શાસક: બિંબિસારનો પુત્ર અજાતશત્રુ
 • અજાતશત્રુના સમયમાં ‘પ્રથમ બૌધ્ધ સભા’ ભરાઈ.
 • ઉદયભટ્ટ, અનિરુધ્ધ, મુંડ, નાગદર્શક
 • નાગદશકના અમાત્ય ‘શિશુનાગે’ તેને મારી ‘શિશુનાગવંશ’ની સ્થાપના કરી.
 • શિશુનાગ વંશ:
 • સ્થાપક: શિશુનાગ
 • અંતિમરાજા: કાલાઅશોક (કાલાશોક)
 • કાલાશોકના સમયમાં બીજી બૌદ્ધ ધર્મસભા ભરાઈ
 • કાલાશોક પછીના શાસકો નબળા નીવડયા પછી પાછળથી ‘મહાપદ્માનંદે’ ‘નંદવંશ’ની સ્થાપના કરી.
 • નંદવંશ:
 • સ્થાપક: મહાપદ્માનંદ
 • અંતિમરાજા: ધનનંદ
 • નંદવંશમાં કુલ 8 શાસકો થઈ ગયા.
 • તેમાં કુંડુક, ભૂતપાલ, રાષ્ટ્રપાલ વગેરે મુખ્ય હતા.
 • ધનનંદના શાસન દરમિયાન ઈ.સ.પૂર્વે 326માં સિકંદરે ભારત પર આક્રમણ કર્યું.
 • ઈ.સ.પૂર્વે 321માં ધનનંદને હરાવી ‘ચંદ્રગુપ્ત મૌર્ય’ એ ‘મોર્યવંશ’ની સ્થાપના કરી.
 • મૌર્યવંશ:
 • ઈ.સ.પૂર્વે 600 થી 200 વર્ષ
 • સ્થાપક: ચંદ્રગુપ્ત મૌર્ય
 • રાજ્ધાની: પાટલીપુત્ર(પટના)
 • ચંદ્રગુપ્ત મૌર્ય:
 • ભારતનો પ્રમાણિત ઈતિહાસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ.
 • તેણે ગ્રીક રાજા ‘સેલ્યુકસ નિકોતર’ને હરાવ્યો હતો.
 • તેના સમયમાં ગ્રીક મુસાફર મેગેસ્થનીસ ભારતની મુલાકાતે આવ્યો હતો જેણે ‘ઈન્ડિકા’ નામનું પુસ્તક લખ્યું.
 • મગેસ્થનીસના પુસ્તક ‘ઈન્ડીકા’માં વર્ણવેલ 7 પ્રકારના સમાજ
 • બ્રાહ્મણ
 • ખેડુત
 • શિકારી અને પશુપાલક
 • શિલ્પી અને કારીગર
 • સૈનિક
 • અમલદારો
 • ગુપ્તચર
 • સૌરાષ્ટ્રના સુબા પુષ્યગુપ્તે ગિરનારમાં ‘સુદર્શન તળાવ’ બંધાવ્યું.
 • તેના ગુરુ ચાણક્યએ ‘કૌટિલ્ય’ નામનું અર્થશાસ્ત્રનું પુસ્તક લખ્યું
 • તેમાં 7 પ્રકારના વેરા આપેલ છે.
 • દુર્ગ: જકાત,દંડ, વેશ્યાલયનો વેરો
 • રાષ્ટ્ર: જનપદનો વેરો
 • ખજા: ખનીજ-ખાણનો વેરો
 • સેતુ: બગીચામાંથી અપાતો વેરો
 • વન: જંગલપેદાશનો વેરો
 • વ્રજ: પશુઓ પર લેવાતો વેરો
 • વણિકપંથ: રાજમાર્ગો અને જળમાર્ગો પરનો વેરો
 • ચાણક્યનું મૂળ નામ: વિષ્ણુગુપ્ત અને કૌટિલ્ય.
 • બિંદુસાર:
 • ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર
 • અશોક રાજા:
 • બિંદુસારનો પુત્ર
 • મૌર્યવંશનો સૌથી પરાક્રમી રાજા
 • તેણે કલિંગના રાજા સાથે ઈ.સ.પૂર્વે 261માં યુધ્ધ કર્યું.
 • તેણે કલિંગ સાથેના યુધ્ધમાં બૌધ્ધ ધર્મ અંગિકાર કર્યો.
 • અશોકના શિલાલેખો:
 • ગિરનારનો શિલાલેખ: બાર્બર(બિહારમાં)ની ટેકરી
 • સાંચીનો શિલાલેખ: નંદનગઢ-લોરિયાનો શિલાલેખ
 • સારનાથનો શિલાલેખ
 • સારનાથના શિલાલેખમાંથી ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન લીધું છે.
 • ગિરનારનો શિલાલેખ બ્રાહ્મી(દેવનાગરી) લિપિમાં છે.
 • આ લિપિ ઉકેલનાર: જેમ્સ પ્રિન્સેપ
 • આ શિલાલેખમાં 14 ધર્માજ્ઞાઓ છે જેમાં એક જૂનાગઢ ખાતે આવેલી છે. જેમાં અશોકરાજાનો ઉલ્લેખ દેવોનાં પ્રિય અને ‘પ્રિયદર્શી રાજા તરીકે કરવામાં આવ્યો.
 • કલિંગનું યુધ્ધ: ઈ.સ.પૂર્વે 261
 • અશોક અને કલિંગના રાજા: અશોકની જીત
 • અશોક રાજાએ કલિંગના રાજાને હરાવ્યો. આ યુધ્ધમાં 1 લાખ લોકોનાં મૃત્યુ થતાં અશોક રાજાનું હ્રદય પરિવર્તન થયું. પરિણામે બૌધ્ધ સાધુ ઉપગુપ્તના કહેવાથી બૌધ્ધ ધર્મ અંગિકાર કર્યો.
 • પુત્ર: મહેન્દ્ર, પુત્રી: સંગમિત્રા અને પૌત્ર: સંપ્રતિને બૌધ્ધ ધર્મના ફેલાવા માટે શ્રીલંકા મોકલ્યા.(શ્રીલંકાનું જૂનું નામ સિલોન અને સિંહલદ્વીપ)
 • અનુ-મૌર્યયુગ
 • શૃગંવંશ:
 • સ્થાપક: પુષ્યમિત્ર શૃંગ
 • અંતિમ રાજા: દેવભૂતિ
 • કણ્વવંશ:
 • સ્થાપક: વાસુદેવ
 • અંતિમ રાજા: સુશર્મા
 • સાતવાહન:
 • સ્થાપક: સીમુખ
 • અંતિમ રાજા: યજ્ઞશ્રી સતકર્ણી
 • સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત ઇતિહાસ વિષયના પુસ્તકો ખરીદવા અહી ક્લિક કરો.