• ઉપનિષદો:
 • કુલ 108 ઉપનિષદો છે.
 • પ્રથમ ઉપનિષદ: ‘ઐતરેય ઉપનિષદ’
 • સત્યમેવ જયતે: મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે.
 • ઋગ્વેદ પ્રમાણે મહાયજ્ઞો:
 • પિતૃ યજ્ઞ
 • ભૂત યજ્ઞ
 • પુરુષ યજ્ઞ
 • દેવ યજ્ઞ
 • બ્રહ્મ યજ્ઞ
 • ઉપવેદ:
 • ધનુર્વેદ
 • ગાંધર્વવેદ
 • શિલ્પવેદ
 • આયુર્વેદ
 • આઠ પ્રકારના વિવાહ:
 1. બ્રહ્મ વિવાહ: જ્ઞાતિમાં વિવાહ
 2. દૈવ વિવાહ: યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ સાથે વિવાહ
 3. પ્રાજાપત્ય વિવાહ: દહેજ વગર યોગ્ય વ્યક્તિ સાથે વિવાહ
 4. આર્ષ વિવાહ: ગાય-બળદનું દાન આપી કરેલ વિવાહ
 5. ગાંધર્વ વિવાહ: કન્યા સાથે વરની ઈચ્છા મુજબના વિવાહ
 6. આસુર વિવાહ: કન્યાના પિતાને પૈસા આપીને થતાં વિવાહ
 7. રાક્ષસ વિવાહ: કન્યાનું અપહરણ કરી મરજી વિરુધ્ધ વિવાહ
 8. પિશાચ વિવાહ: કન્યાને નશો કરાવી બળાત્કાર ગુજારી નિદ્રાધિન અવસ્થામાં વિવાહ


 • નદીના પ્રાચીન અને આધુનિક નામ:
પ્રાચીન આધુનિક
વિતસ્તા ઝેલમ
આસિકની ચિનાબ
બિપાશા બિયાસ
પુરુષિણી રાવી
સતુદ્રી સતલજ
ગોમલ ગોમતી
સૂર્યપુત્રી તાપી
 • વેદાંગ/વેદાંત:
વેદાંગ લેખક પ્રયોજન
શિક્ષા ગૌતમ સ્વરવિજ્ઞાન
કલ્પ કણાદ અનુષ્ઠાન
વ્યાકરણ પાણિની વ્યાકરણ
નિશક્ત કપિલ શાસ્ત્ર
છંદ જૈમિની પિંગળશાસ્ત્ર
જ્યોતિષ બાદરાયણ ખગોળવિજ્ઞાન
 • સૌ પ્રથમ બ્રાહ્મણગ્રંથ: શતપથ
 • પુરાણો:
 • કુલ 18 છે.
 • મૃત્યુ જેવા પ્રસંગોમાં ‘ગરુડ પુરાણ વંચાય છે.
 • દર્શનશાસ્ત્રો:
 • યોગદર્શન: પતંજલિ
 • ન્યાયદર્શન: ગૌતમમુનિ
 • પૂર્વ મિમાસા: જૈમિનિ
 • સાંખ્યદર્શન: કપિલમુનિ
 • વૈશેષિક: કણાદ
 • ઉત્તર મિમાસા: બાદરાયણ(કુમારીલ ભટ્ટ)
 • વિષ્ણુ ભગવાનનાં 10 અવતાર:
 • (1)મત્સ્ય (2)કુર્મ (3)વરાહ (4)નૃસિંહ (5)વામન ( 6)પરશુરામ (7)રામ (8)કૃષ્ણ (9)બુધ્ધ (10) કલ્કી
 • વૈદિક સંસ્કૃતિ:
 • આર્યોના સમયને બે ભાગમાં વહેંચી શકાય. (1) વૈદિક સંસ્કૃતિ (2) ઉત્તર વૈદિક સંસ્કૃતિ
 • વૈદિક સંસ્કૃતિ દરમિયાન સૌ પ્રથમ ઋગ્વેદ, ત્યારબાદ સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ અસ્તિત્વમાં આવ્યા.
 • આ સમયગાળો વૈદિકયુગ તરીકે ઓળખાય છે.
 • વૈદિક સંસ્કૃતિમાં ગાયને સૌથી પવિત્ર માનવામાં આવતી.
 • જીવનના ચાર ધ્યેય: (1) ધર્મ (2) અર્થ (3) કામ (4) મોક્ષ
 • સમાજમાં આશ્રમ વ્યવસ્થા દાખલ કરી:

જીવનની ચાર અવસ્થાઓ:

 • બ્રહ્મચર્યાશ્રમ: 1 થી 25 વર્ષ વિદ્યાઅભ્યાસ
 • ગૃહસ્થાશ્રમ: 26 થી 50 વર્ષ લગ્નજીવન
 • વાનપ્રસ્થાન: 51 થી 75 વર્ષ મોહમાયા ત્યાગ
 • સન્યાસ્થાશ્રમ: 76 થી 100 વર્ષ સન્યાસી
 • મેગેસ્થનીઝના પુસ્તક ઈન્ડિકા માં વર્ણવેલ 7 પ્રકારના સમાજ:
 • બ્રાહ્મણ
 • ખેડુત
 • શિકારી અને પશુપાલક
 • શિલ્પી અને કારીગર
 • સૈનિક
 • અમલદારો
 • ગુપ્તચર
 • સાહિત્ય:
 • રામાયણ: વાલ્મિકી. મહાભારત: વેદવ્યાસ(રચયિતા), ગણેશજી(લખનાર)
 • ભગવદ્દગીતા: વેદવ્યાસ (માતા: મત્સ્યગંધા, પિતા: પરાશર મુનિ)
 • મનુસ્મૃતિ: મનુષ્યે પાળવાલાયક નિયમો. (મનુ રાજા કાયદાના નિષ્ણાંત હતા.)
 • વેદોની ભાષા સંસ્કૃત હતી.
 1. સંગમ સાહિત્ય:
 • પ્રથમ સંગમસભા ‘મદુરાઈ’ ખાતે મળી

તે સમયમાં આંક્રુંત્યમ, પરિપદલ, મુદુનારે, કાલરિયાત્વકે જેવા ગ્રંથોની રચના થઈ.

 • બીજી સંગમસભા ‘કપટપુરમ્’ ખાતે મળી.

જે અત્યારે દરિયામાં ગરકાવ છે.

તે સમયમાં ‘તોલકય્યિમ’, ‘મોપુર્ણમ્’ વગેરે ગ્રંથોની રચના થઈ.

 • ત્રીજી સંગમસભા ફરી ‘મદુરાઈ’ ખાતે મળી.

તે સમય દરમિયાન નાતરુણે, કૃથે નેઘુનથો વગેરે પુસ્તકોની રચના થઈ

 1. જૈન ધર્મ:
 • સ્થાપક: મહાવીર સ્વામી
 • મૂળનામ: વર્ધમાન
 • જન્મ: ઈ.સ.પૂર્વે 550માં વૈશાલી(બિહાર) (કુંડગ્રામ/ક્ષત્રિયકુંડ)
 • માતા: ત્રિશલા. પિતા: સિધ્ધાર્થ
 • પુત્રી: પ્રિયદર્શના
 • જમાઈ: જામાલીસ
 • પત્નીનું નામ: યશોદા
 • ગૃહત્યાગ: 30 વર્ષે
 • પ્રથમ ઉપદેશ: રાજગૃહ
 • ઉપદેશની ભાષા: પ્રાકૃત
 • આયુષ્ય: 72 વર્ષ
 • મૃત્યુ: પાવાપુરી(બિહાર)
 • જૈન ધર્મના ત્રિરત્ન: (1) સમયક્ દર્શન (2) સમયક્ જ્ઞાન (3) સમયક્ ચારિત્ર્ય
 • જૈન ધર્મના 2 સંમેલન: (1) પાટલીપુત્ર (અધ્યક્ષ: સ્થુળભદ્ર) (2) વલભી (અધ્યક્ષ: સમીકામગણ)
 • જૈન ધર્મના 2 સંપ્રદાય: (1) શ્વેતામબર (2) દિગમ્બર
 • એકમાત્ર મહિલા તીર્થંકર: મલ્લિનાથ
 • ધર્મગ્રંથ: આગમ, કલ્પસૂત્ર
 • 24 તીર્થંકરોમાં પહેલાં આદિનાથ (ઋષભદેવ) અને 24માં મહાવીર સ્વામી
 • જૈન ધર્મના તીર્થંકર અને ચિહ્ન:
 • ઋષભદેવ: આંખલો/સાંઢ
 • અજીતનાથ: હાથી
 • સંભવનાથ: ઘોડો
 • નૈમીનાથ: શંખ
 • પાર્શ્વનાથ: સાપ
 • મહાવીર: સિંહ
 1. બૌધ્ધ ધર્મ:
 • સ્થાપક: ગૌતમ બુધ્ધ
 • જન્મ: ઈ.સ.પૂર્વે 563 નેપાળ સ્થિત કપિલવસ્તુના લુમ્બિની વનમાં
 • માતા: મહામાયા
 • પાલકમાતા: ગૌતમી
 • પિતા: શુધ્ધોધન
 • પત્નિનું નામ: યશોધરા
 • પુત્ર: રાહુલ
 • સારથિ: ચન્ના
 • ઘોડો: કંઠક
 • ગૃહત્યાગ: 29 વર્ષે (મહાભિનિષ્ક્રમણ)
 • પ્રથમ ઉપદેશ: સારનાથ(ધર્મચક્રપ્રવતર્ન)
 • ઉપદેશની ભાષા: પાલી
 • મૃત્યુ: કુશીનગર(ઉત્તરપ્રદેશ)
 • અષ્ટાંગમાર્ગ: (1) સમ્યક્ દ્રષ્ટિ (2) સમ્યક્ વચન (3) સમ્યક્ સંકલ્પ (4) સમ્યક્ કર્મ (5) સમ્યક્ વ્યાયામ (6) સમ્યક્ સ્મૃતિ (7) સમ્યક્ આજીવિકા (8) સમ્યક્ સમાધિ
 • મુખ્યગ્રંથ: ત્રિપિટક (વિનયપિટક, સુતપિટક, અભિધમ્મપિટક)
 • બુધ્ધના પુન: જન્મની વાર્તાઓ: ‘જાતકકથાઓ’
 • અન્ય મહત્વના ગ્રંથો: ‘મિલન્દપન્હો’ના લેખક નાગસેન છે.
 • મહ્ત્વના પુસ્તકો: દિપવંશ અને મહાવંશ, મહાવાસ્તુ, બુધ્ધચરિતમ્, સૌંદર્યનાઘ વગેરે
 • બૌધ્ધ ધર્મના 4 દ્દશ્ય: (1) રોગી (2) વૃધ્ધ (3) નનામી (4) સાધુ
 • બૌધ્ધ ધર્મના ત્રિરત્નો: (1) બૃહદ (2) ધર્મ (3) સંઘ
 • ચાર બૌધ્ધ સભાઓ:
 • સપ્તવર્ણી રાજગૃહ: રાજા અજાતશત્રુ (હર્યક વંશ)
 • વૈશાલી: રાજા કાલાશોક (શીશુનાગ વંશ)
 • પાટલીપુત્ર: રાજા અશોક (મોર્યયુગ) (અભિધમ્મ પિટકની રચના)
 • કુંડલભવન વિહાર(કાશ્મીર): રાજા કનિષ્ક (કૃષાણ)
 • ચોથી ધર્મસભા વખતે બૌધ્ધ ધર્મના બે ફાંટા પડ્યા: (1) મહાયાન (2) હિનયાન
 • અને (3) નિયો છે, જે ડૉ.આંબેડકર દ્વારા શરૂ કરવામાં આવેલ છે.