ભારત: અગત્યના રાષ્ટ્રીય દિન


 • જાન્યુઆરી
 • 01: નૂતન વર્ષ દિન, આર્મી મેડિકલ કોર સ્થાપના દિવસ
 • 09-11: પ્રવાસી ભારતીય દિન
 • 10: વિશ્વ હાસ્ય દિવસ
 • 11: લાલબહાદુર શાસ્ત્રી પુણ્યતિથિ
 • 12: યુવા દિન
  (સ્વામી વિવેકાનંદનો જન્મદિન)
 • 14: મકરસંક્રાંતિ દિન
 • 15: થલ સેના દિન
 • 23: દેશપ્રેમ દિન
  (સુભાષચંદ્ર બોઝનો જન્મદિન)
 • 25: મતદાર દિન
 • 26: પ્રજાસત્તાક દિન
 • 30: શહિદ દિન
  (મહાત્મા ગાંધી પુણ્યતિથિ), રાષ્ટ્રીય કુષ્ઠરોગ નિવારણ દિન
 • ફેબ્રુઆરી
 • 01: જમનાદાસ બજાજ પુણ્યતિથિ, કોસ્ટગાર્ડ સ્થાપના દિવસ
 • 02: તટરક્ષક દિન
 • 12: સર્વોદય દિન, ઉત્પાદકતા દિન
 • 13: વિશ્વ રેડિયો દિવસ
 • 14: વેલેન્ટાઈન ડે
 • 18: રામકૃષ્ણ પરમહંસ જન્મદિન
 • 21: માતૃભાષા દિન
 • 22: કસ્તૂરબા ગાંધી પુણ્યતિથિ
 • 24: સેન્ટ્રલ એક્સાઈઝ દિન
 • 28: રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
 • 29: મોરારજી દેસાઈ જન્મદિન
 • માર્ચ
 • 01: આર્મી પોસ્ટલ સર્વિસ દિન
 • 04: રાષ્ટ્રીય સુરક્ષા દિન
 • 08: આંતરારાષ્ટ્રીય મહિલા દિવસ/ વિશ્વ સાક્ષરતા દિન
 • 12: દાંડીકૂચ દિન
 • 15: વિશ્વ ગ્રાહક દિન
 • 21: વિશ્વ વન દિવસ
 • 23: શહીદ ભગતસિંહ પુણ્યતિથિ
 • 27: આંતરારાષ્ટ્રીય રંગમંચ દિવસ
 • એપ્રિલ
 • 01: એપ્રિલ ફૂલ, વાયુસેના દિન
 • 04: સાગર દિન
 • 05: નૅશનલ મેરીટાઈમ ડે
 • 07: વિશ્વ સ્વાસ્થય દિવસ
 • 10: વિશ્વ કેન્સર દિન
 • 11: રાષ્ટ્રીય જનની સુરક્ષા દિવસ (કસ્તૂરબા ગાંધીનો જન્મદિવસ)
 • 13: જલિયાંવાલા બાગ હત્યાકાંડ દિન
 • 14: ડૉ. આંબેડકર જયંતિ, અગ્નિશમન સેવા દિન
 • 22: પૃથ્વી દિન
 • 30: બાળમજૂરી વિરોધી દિન
 • મે
 • 01: ગુજરાત દિન, મહારાષ્ટ્ર દિન
 • 03: આંતરરાષ્ટ્રીય ઊર્જા દિવસ, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
 • 07: રવીન્દ્રનાથ ટાગોર જયંતિ
 • 08: રેડક્રોસ દિવસ
 • 09: ઈતિહાસ દિન, મધર્સ ડે (માસનો બીજો રવિવાર)
 • 11: રાષ્ટ્રીય ટેક્નોલૉજી દિન
 • 16: રાષ્ટ્રીય ગૌરવ દિન
 • 21: ત્રાસવાદ વિરોધી દિન (સ્વ. રાજીવ ગાંધીની મૃત્યુ તિથિ)
 • 27: જવાહરલાલ નેહરુ પુણ્યતિથિ
 • જૂન
 • 05: વિશ્વ પર્યાવરણ દિવસ
 • 18: ગોવા ક્રાંતિ દિન
 • 21: વિશ્વ યોગ દિવસ
 • 23: આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ
 • 26: માદક પદાર્થ વિરોધ દિન
 • જુલાઈ
 • 01: વસંત-રજબ દિન, ડૉકટર દિન, SBI સ્થાપના દિન
 • 04: સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ, અમેરિકાનો સ્વતંત્રતા દિવસ
 • 19: બૅન્ક રાષ્ટ્રીયકરણ દિન
 • 23: લોકમાન્ય ટિળક જન્મદિન
 • 25: પૅરન્ટસ ડે
 • 26: કારગિલ વિજય દિવસ
 • 28: વનમહોત્સવ દિન
 • ઑગસ્ટ
 • 01: લોકમાન્ય ટીળકની પુણ્યતિથિ
 • 06: વિશ્વ શાંતિ દિવસ
 • 07: રવીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ
 • 08: શહિદ દિન (મહાગુજરાત આંદોલન)
 • 09: ‘હિંદ છોડો’ આંદોલન દિન, આંતરારાષ્ટ્રીય આદિવાસી દિવસ
 • 12: આંતરરાષ્ટ્રીય યુવા દિવસ
 • 15: સ્વાતંત્ર્ય દિન
 • 19: વિશ્વ ફોટોગ્રાફી દિવસ
 • 20: રાજીવ ગાંધીનો જન્મ દિવસ (સદ્દભાવના સંકલ્પ દિવસ)
 • 29: રાષ્ટ્રીય રમત દિન (મેજર ધ્યાનચંદનો જન્મદિન)
 • સપ્ટેમ્બર
 • 05: શિક્ષક દિન (ડૉ. રાધાકૃષ્ણનનો જન્મદિન)
 • 11: દેશભક્તિ દિન
 • 14: હિન્દી દિવસ, અંધજન દિન
 • 16: વિશ્વ ઓઝોન દિવસ
 • 27: આંતરરાષ્ટ્રીય પર્યટન દિવસ
 • ઑક્ટોબર
 • 02: મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રી જન્મદિન
 • 03: વિશ્વ પશુ દિવસ
 • 04: વિશ્વ વન્યજીવ દિવસ
 • 08: ભારતીય વાયુસેના દિન
 • 09: પ્રાદેશિક સેના દિન
 • 10: રાષ્ટ્રીય ટપાલ દિન
 • 11: જયપ્રકાશ નારાયણ જન્મદિન
 • 24: ‘સંયુક્ત રાષ્ટ્ર’ દિન (યુ.એન ડે)
 • 31: રાષ્ટ્રીય એકતા દિન (ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ), સરદાર પટેલ જન્મદિન
 • નવેમ્બર
 • 04: યુનેસ્કો દિવસ
 • 07: રાષ્ટ્રીય કૅન્સર જાગરુકતા દિન
 • 09: રાષ્ટ્રીય ન્યાયિક સેવા દિન
 • 11: શૈક્ષણિક દિન (મૌલાના અબ્દુલ કલામ આઝાદનો જન્મદિન)
 • 14: બાલદિન (જવાહરલાલ નેહરુ જન્મદિન)
 • 16: રાષ્ટ્રીય પત્રકારિતા દિન
 • 20: બાળ અધિકાર દિન, ઝંડા દિવસ
 • 24: એન.સી.સી.સ્થાપના દિન
 • 26: રાષ્ટ્રીય કાયદા દિન
 • ડિસેમ્બર
 • 01: બી.એસ.એફ.સ્થાપના દિન, વિશ્વ એઈડ્સ દિવસ
 • 02: પ્રદૂષણ નિવારણ દિન, વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ
 • 04: નૌસેના દિન
 • 06: નાગરિક સુરક્ષા દિન, ડૉ. આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ
 • 07: સશસ્ત્ર સેના ધ્વજ દિન
 • 08: મંદબુધ્ધિનાં બાળકો માટેનો દિન
 • 09: બાલિકા દિન
 • 10: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ
 • 11: યુનિસેફ દિવસ
 • 14: ઊર્જા સરંક્ષણ દિન
 • 15: સરદાર પટેલ પુણ્યતિથિ
 • 19: ગોવા મુક્તિ દિવસ
 • 23: કિસાન દિન (ચૌધરી ચરણસિંહ જન્મદિન)
 • 24: રાષ્ટ્રીય ગ્રાહક દિન
 • 31: ઈસુના નવા વર્ષની પૂર્વસંધ્યા