ભારત: સૌ પ્રથમ

 • અંગ્રેજી વેપારી મથક: સુરત, 1613
 • મ્યુનિસિપલ કોર્પોરેશન:પ્રેસિડન્સી ટાઉન ઑફ મદ્રાસ, 1687
 • છાપખાનું (પ્રિન્ટિંગ પ્રેસ):પાદરી જોવાન બૂસ્તમૅન (ગોવા), 1756
 • બેન્ક: બેન્ક ઓફ હિન્દુસ્તાન, 1770
 • અંગ્રેજી સાપ્તાહિક:બંગાળ ગૅઝૅટ (કોલકાતા), 1778
 • કોલસાની ખાણ:રાણીગંજ (પ.બંગાળ), 1814
 • કાપડ (Textile) મિલ:ફૉર્ટ ગ્લોસ્ટર (કોલકાતા), 1818
 • દૈનિક (વર્તમાનપત્ર):મુંબઈ સમાચાર (ગુજરાતી), 1822
 • ટપાલ વ્યવસ્થા:કંપની શાસિત પ્રદેશોમાં, 1851
 • તારવ્યવસ્થા:કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે, 1851
 • આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સેવા:મુંબઈ થી લંડન, 1851
 • પોસ્ટની ટિકિટ પ્રગટ થઈ: સિંધ પોસ્ટ-ઑફિસ, કરાચી (પાકિસ્તાન), 1852
 • રેલવે: થાણા અને મુંબઈ વચ્ચે, 1853
 • પ્રથમ કોટોન (સુતરાઉ) ટેક્ષટાઈલ મીલ: ધ બોમ્બે સ્પીનીંગ એન્ડ વીવીંગ કંપની, 1854
 • યુનિવર્સિટી: કોલકાતા, મુંબઈ અને ચેન્નઈ, 1857
 • પ્રથમ વસ્તી ગણતરી: ઈ.સ.1872
 • પ્રથમ નિયમિત વસ્તી ગણતરી: ઈ.સ.1881
 • ટેલિફોન એક્સ્ચેન્જ: કોલકાતા, 1881
 • ખનીજ તેલ કૂવો: દિગ્બોઈ, આસામ, 1889
 • જળવિદ્યુતમથક:શિવસમુદ્રમ(કર્ણાટક), 1900
 • લોખંડનું કારખાનું: જમશેદપુર, 1907
 • સિનેમા: એલ્ફિન્સ્ટન (કોલકાતા), 1907
 • લોખંડનું કારખાનું:સાકચી (જમશેદપુર), 1907
 • હવાઈ ટપાલસેવા:અલાહાબાદથી નૈનીતાલ, 1911
 • ફિલ્મ (અવાચક): રાજા હરિશ્વંદ્ર, 1913
 • વિદ્યુત રેલવે: મુંબઈ અને કુર્લા વચ્ચે, 1925
 • આકાશવાણી મથક: મુંબઈ અને કોલકાતા, 1927
 • ભારતીય બોલપટ: આલમઆરા (મુંબઈ), 1931
 • પ્રથમ એશિયન ગેમ્સનું આયોજન: નવી દિલ્લી, 1951
 • અણુભઠ્ઠી: ‘અપ્સરા’ ટ્રોમ્બે (મહારાષ્ટ્ર), 1956
 • વીમા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ: 1957
 • ટેલિવિઝન કાર્યક્રમ: દિલ્લી, 1959
 • એસ.ટી.ડી.: લખનઉ અને કાનપુર વચ્ચે, 1960
 • વિમાની સામાનનું કારખાનું:બેંગલૂરુ, 1961
 • ટેલેક્સ સેવા:અમદાવાદ અને મુંબઈ વચ્ચે, 1963
 • ટૅન્ક: અવાડી, ચેન્નઈ પાસે, 1965
 • ગાઈડેડ મિસાઈલ: ઈ.સ.1966
 • સબમરીન: આઈ.એન.એસ.કલવારી, 1967
 • ભારતીય બૅન્કોનું રાષ્ટ્રીયકરણ: 1969
 • પ્રથમ ટેસ્ટટ્યૂબ બેબી: ‘દૂર્ગા’, 1978
 • અણુપરીક્ષણ:પોખરણ (રાજસ્થાન), 1974
 • કૃત્રિમ ઉપગ્રહ:આર્યભટ્ટ, રશિયાના યાન દ્વારા, 1975
 • કૃત્રિમ ઉપગ્રહ: રોહિણી, ભારતના યાન દ્વારા, 1980
 • પ્રથમ દૂરદર્શન પર રંગીન કાર્યક્રમનું પ્રસારણ: 15 ઑગસ્ટ, 1982
 • એન્ટાર્કટિકા: દક્ષિણ ધ્રુવખંડ સંશોધન, 1982
 • અવકાશયાત્રા: રશિયન યાનમાં, 1984
 • પ્રથમ પ્રાયોજિત સીરીયલ: હમ લોગ, 1984
 • પ્રથમ 3D ફિલ્મ: માય ડિયર કુટ્ટી ચેતન, 1984
 • પ્રથમ સ્વદેશી મિસાઈલ: પૃથ્વી, 1988
 • પ્રથમ સ્વદેશી ઉપગ્રહ: ઈન્સેટ 2A, 1992
 • સાયન્સ સિટી: ઈ.સ.1997
 • આરોગ્ય અદાલત શરૂ કરનાર રાજ્ય: કર્ણાટક, 2014
 • કેરોસીન મુક્ત રાજ્ય: દિલ્લી, 2014
 • પ્રથમ ભરતીનું સરોવર: કચ્છ, (અલ્લાહબંધ, ગુજરાત)
 • પ્રથમ વિમાન વાહક જહાજ: INS વિક્રાંત
 • પ્રથમ મધ્યમ અંતરની મિસાઈલ: અગ્નિ
 • પ્રથમ મરિન નેશનલ પાર્ક:કચ્છ ક્ષેત્ર (ગુજરાત)
 • પ્રથમ ટેકનીકલર ફિલ્મ: ઝાંસી કી રાની
 • પ્રથમ ઓપન યુનિવર્સિટી: આંધ્ર પ્રદેશ ઓપન યુનિવર્સિટી
 • સૌ પ્રથમ સાક્ષર રાજ્ય: કેરળ
 • પ્રથમ ચંદ્ર મિશન: ચંદ્રયાન-1
 • સૌ પ્રથમ સાક્ષર જિલ્લો: એર્નાકુલમ (કેરલ)
 • પ્રથમ પરમાણુ કેન્દ્ર: તારાપુર
 • પ્રથમ પરમાણું રિએકટર: અપ્સરા
 • પ્રથમ ફૂટબોલ ક્લબ: મોહન બાગાન (કોલકાતા)
 • તમામ પરિવાર માટે બેંક ખાતુ ખોલનારું રાજ્ય: કેરળ
 • ભારતમાં નિર્મિત તથા વેચાણ થયેલ પ્રથમ યુધ્ધ જહાજ: CGS બારકુડા (મોરેશિયસ)

    ભારત: પ્રથમ વ્યક્તિ

 • બંગાળના પ્રથમ ગવર્નર: રોબર્ટ કલાઈવ, 1757
 • બંગાળના પ્રથમ ગવર્નર જનરલ: વૉરન હેસ્ટિંગ્સ, 1772
 • ભારતના પ્રથમ ગવર્નર જનરલ: વિલિયમ બેન્ટિક, 1833
 • સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ: લોર્ડ માઉન્ટ બેટન, 1947
 • સ્વતંત્ર ભારતના પ્રથમ અને છેલ્લા ભારતીય ગવર્નર જનરલ: સી રાજગોપાલાચારી
 • વાઈસરોય: લૉર્ડ કેનિંગ, 1858
 • રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ:વ્યોમેશચંદ્ર બેનરજી, 1885
 • બ્રિટિશ પાર્લામેન્ટના હિન્દી સભ્ય: દાદાભાઈ નવરોઝી, 1891
 • નોબલ પારિતોષિક વિજેતા (સાહિત્ય): રવીન્દ્રનાથ ટાગોર, 1913
 • માઉન્ટ એવરેસ્ટ વિજેતા: શેરપા તેનસિંગ નોર્ગે, 1953
 • વડા પ્રધાન: જવાહરલાલ નેહરુ, 1947
 • રાષ્ટ્રપતિ: ડૉ. રાજેન્દ્રપ્રસાદ, 1950
 • ઉપરાષ્ટ્રપતિ: ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્, 1950
 • સરસેનાપતિ: જ.કે.એમ.કરિઅપ્પા, 1949
 • આઈ.સી.એસ. પરીક્ષા પાસ કરનાર: સુરેન્દ્રનાથ બેનર્જી
 • આઈ.સી.એસ.અધિકારી: સત્યેન્દ્રનાથ ઠાકુર, 1940
 • બાર-એટ-લૉ: જે.એમ.ઠાકુર, 1901
 • રિઝર્વ બેંકના ગવર્નર: સી.ડી.દેશમુખ, 1943
 • લોકસભાના અધ્યક્ષ: ગણેશ વાસુદેવ માવળંકર, 1952
 • લોકસભાના પ્રથમ વિરોધપક્ષના નેતા: રામ સુભગસિંહ
 • સર્વોચ્ચ ન્યાયમૂર્તિ: હરિલાલ કણીયા, 1947
 • જ્ઞાનપીઠ અવૉર્ડ: જી.શંકરકુરૂપ, 1965
 • પાકની સામુદ્રધુની તરી જનાર: મિહિર સેન, 1960
 • અવકાશયાત્રી: રાકેશ શર્મા, 1984
 • મહિલા વિદ્યાપીઠની સ્થાપના: ઘોંડો કેશવ કર્વે, 1943
 • ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસના સ્થાપક: એ.ઓ.હ્યુમ, 1885
 • લશ્કરના ફિલ્ડ માર્શલ: જનરલ માણેકશા, 1971
 • નાયબ વડા પ્રધાન: સરદાર વલ્લભભાઈ પટેલ, 1948
 • આંધ્ર પ્રદેશની રચના માટે શહીદ થનાર: પોટ્ટી શ્રીરામલ્લુ, 1956
 • 1857ના સંગ્રામનો શહીદ: મંગલ પાંડે
 • વ્યક્તિગત સત્યાગ્રહના સત્યાગ્રહી: વિનોબા ભાવે, 1940
 • વિક્ટોરિયા ક્રોસ વિજેતા: ખુદબદખાન
 • પ્રથમ ભારતીય રાજ્યપાલ: સત્યેન્દ્રપ્રસાદ સિંહા
 • શિક્ષણ મંત્રી: મૌલાના અબુલ કલામ આઝાદ
 • મુસ્લિમ રાષ્ટ્રપતિ: ડૉ. ઝાકિર હુસેન, 1967
 • દલિત રાષ્ટ્રપતિ: ડૉ. કે.આર.નારાયણન્, 1997
 • બિનકૉંગ્રેસી વડાપ્રધાન: શ્રી મોરારજી દેસાઈ
 • મુખ્ય ચુંટણી કમિશનર: શ્રી સુકુમાર સેન
 • ગવર્નર રિઝર્વ બૅન્ક: ચિંતામણીરાવ દેશમુખ
 • પાયલટ (નાગરિક): જે.આર.ડી. ટાટા
 • મૅગ્સેસે અવૉર્ડ વિજેતા: વિનોબા ભાવે
 • નોબલ પુરસ્કાર (સાહિત્ય): રવીન્દ્રનાથ ટાગોર, 1913
 • નોબલ પુરસ્કાર (ભૌતિકશાસ્ત્ર): સર સી.વી.રામન, 1930
 • આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ભારતીય સભ્ય જજ: બેનિગલ નરસિંહરાવ
 • આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ભારતીય અધ્યક્ષ: ડૉ. નગેન્દ્રસિંહ
 • કમાન્ડર ઈન ચીફ: જનરલ કે.એમ.કરીઅપ્પા
 • ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ: મહારાજા રાજેન્દ્રસિંહજી
 • નૌકાદળના વડા: આર.ડી.કટારી, 1958
 • યુ.એન.ઓ.ની મહાસભામાં હિન્દીમાં ભાષણ આપવાવાળા પ્રથમ ભારતીય: અટલબિહારી વાજપેયી
 • મરણોત્તર ભારતરત્ન એવોર્ડ મેળવનાર: લાલબહાદુર શાસ્ત્રી, 1965
 • ગ્રેમી એવોર્ડ જીતનાર: પંડિત રવિશંકર
 • રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ: ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્ર
 • હ્રદય પ્રત્યારોપણ કરનાર સફળ સર્જન: ડૉ. પી.વેણુગોપાલ
 • વિશ્વ બિલિયર્ડ અવૉર્ડ વિજેતા: વિલ્સન જોન્સ
 • ભારતરત્ન અવૉર્ડ મેળવનાર પ્રથમ વૈજ્ઞાનિક: સી.વી.રામન
 • ભારતરત્ન અવૉર્ડ મેળવનાર: સી.રાજગોપાલચારી, ડૉ. રાધાકૃષ્ણન્, ડૉ. સી.વી.રામન
 • ટેસ્ટ ક્રિકેટ રમનાર: કે.એસ.રણજીતસિંહજી (ઈંગ્લેન્ડ તરફથી રમ્યા હતા)
 • લેનિન શાંતિ અવૉર્ડ મેળવનાર: ડૉ. સૈફુદ્દીન કિચલૂ, 1952 (આ અવૉર્ડનું મૂળ નામ સ્ટાલીન પીસ પ્રાઈઝ હતું)
 • નિશાન-એ-પાકિસ્તાન અવૉર્ડ મેળવનાર પ્રથમ: મોરારજીભાઈ દેસાઈ
 • ઓલિમ્પિકમાં વ્યક્તિગત ચંદ્રક મેળવનાર: કે.ડી.જાદવ, 1952(કુશ્તી)
 • ઓલિમ્પિકમાં ચંદ્રક મેળવનાર: ડૉ. કે.ડી.સિંઘ(બાબુ), હોકી‌
 • કોમનવેલ્થમાં ચંદ્રક મેળવનાર: મિલ્ખાસિંઘ
 • ભારતરત્ન મેળવનાર ખેલાડી: સચિન તેન્દુલકર
 • રાજીવ ગાંધી ખેલરત્ન અવૉર્ડ મેળવનાર: વિશ્વનાથ આનંદ
 • ઓસ્કાર અવૉર્ડ મેળવનાર: સત્યજિત રે
 • ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ મેળવનાર: એ.આર.રહેમાન(ફિલ્મ: સ્લમડોગ મિલિયોનર)
 • દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ ભારતીય: જે.કે.બજાજ
 • જાપાનનો રાષ્ટ્રીય પુરસ્કાર- ધ ગ્રાન્ડ કોર્ડન ઓફ ધ ઓર્ડર મેળવનાર: ડૉ. મનમોહનસિંહ

   ભારત: પ્રથમ મહિલા

 • ક્રાંતિકારી: મેડમ કામા
 • રાજ્યકર્તા: રઝિયા સુલતાના, 1236
 • વડા પ્રધાન: ઈન્દિરા ગાંધી, 1966
 • રાજ્યપાલ: સરોજિની નાયડુ, 1947
 • મુખ્ય પ્રધાન: સુચેતા કૃપલાની, 1963
 • કૉંગ્રેસ પ્રમુખ: ડૉ. એની બેસન્ટ, 1917 (આઝાદી બાદ: સરોજિની નાયડુ, 1963)
 • સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાનાં પ્રમુખ: વિજયાલક્ષ્મી પંડિત, 1953
 • કેન્દ્રીય પ્રધાન: રાજકુમારી અમૃતકૌર, 1952
 • રાજ્યમાં પ્રધાન: વિજયાલક્ષ્મી પંડિત, (ઉત્તર પ્રદેશ), 1937
 • ઈંગ્લિશ ખાડી તરનાર: આરતી સહા, 1959
 • વિશ્વસુંદરી (મિસ વર્લ્ડ): રીટા ફારિયા, 1966
 • જ્ઞાનપીઠ અવૉર્ડ વિજેતા: આશાપૂર્ણાદેવી, 1976
 • માઉન્ટ એવરેસ્ટ વિજેતા: કુ.બચેન્દ્રી પાલ, 1984
 • બે વખત માઉન્ટ એવરેસ્ટ વિજેતા: સંતોષ યાદવ
 • શારીરિક અક્ષમ હોવા છતાં માઉન્ટ એવરેસ્ટ વિજેતા: અરુણિમા સિંહા
 • ન્યાયમૂર્તિ (સુપ્રિમકોર્ટ): મીરા સાહિબ ફાતીમાબીબી, 1989
 • મુખ્ય ન્યાયાધીશ (હાઈકોર્ટ): લીલા શેઠ (હિમાચલ પ્રદેશ)
 • ઈન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાનાર: કિરણ બેદી, 1972
 • ઉચ્ચ પોલીસ ઑફિસર (આઈ.પી.એસ): કિરણ બેદી, 1990
 • નોબેલ પારિતોષિક વિજેતા: મધર ટેરેસા, 1979
 • બુકર પ્રાઈઝ વિજેતા: અરુંધતી રૉય, 1997
 • ઑલિમ્પિક દોડ (ફાઈનલ): પી.ટી.ઉષા, 1984
 • ઈંગ્લિશ ચૅનલ ઝડપથી તરનાર: અનીતા સૂદ
 • ફ્રેંચ ઓપન બૅડમિન્ટન વિજેતા: અપર્ણા પોપટ, 1994
 • અવકાશયાત્રી: કલ્પના ચાવલા, 1997
 • અશોક ચક્ર વિજેતા: નીરજા ભનોટ
 • યુધ્ધમાં પ્રત્યક્ષ લડનાર: રાણી લક્ષ્મીબાઈ, 1857
 • પાયલટ (નાગરિક): દુર્ગા બેનરજી, (ઈન્ડિયન એરલાઈન્સ), 1966
 • કાર ડ્રાઈવર: સુજાન આર.ડી.તાતા, 1905
 • મિસ યુનિવર્સ: સુસ્મિતા સેન, 1994
 • ફ્લાઈટ પરફૉર્મ કરનાર: હરિતા કૌર દેઓલ, 1944
 • કૉમર્શિયલ પાયલટ: પ્રેમ માથુર (ડેક્કન એરવેઝ), 1951
 • ન્યાયાધીશ (હાઈકોર્ટ): અન્ના ચંડી, 1959
 • ઓલિમ્પિકમાં ચંદ્રક મેળવનાર: કર્ણમ્મ મલ્લેશ્વરી,
 • એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક વિજેતા: કમલજિત સંધુ, 1970
 • વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિ.માં પ્રથમ ચંદ્રક મેળવનાર: અંજુ બોબી જ્યોર્જ
 • એન્ટાર્કટિકા પર પહોંચનાર: મેહરયૂસા, 1977
 • ઉત્તર ધ્રુવ પર પહોંચનાર: પ્રીતિ સેનગુપ્તા, 1993
 • ભારતીય સેનામાં જોડાનાર: પ્રિયા ઝિન્ગાન, 1992
 • ભારતીય સેનામાં લેફ્ટ. જનરલ: પુનિતા અરોરા, 2004
 • વિદેશમાં એલચી: લતા પટેલ (બ્રિટન), 1997
 • પ્રાણીમિત્ર અવૉર્ડ વિજેતા: શ્રીમતી મેનકા ગાંધી, 1996
 • મૅગ્સેસે અવૉર્ડ વિજેતા: મધર ટેરેસા, 1962
 • સ્ટંટ ક્વિન: નાદિયા, 1945
 • મૅનેજિંગ ડિરેકટર: સુમતિ મોરારજી(સિંધિયા સ્ટિમ નૅવિગેશન કંપની), 1990
 • ભારતીય બૅરિસ્ટર: કાર્નેલિયા સોરાબજી, 1990
 • દાદાસાહેબ ફાળકે અવૉર્ડ વિજેતા: દેવીકારાણી, 1970
 • ચેરપર્સન, નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ: ડૉ. કુ. અમૃતા પટેલ, 1999
 • બે વખત એવરેસ્ટ વિજેતા: સંતોષ યાદવ, 1992‌‌-93
 • રેલવે ડ્રાઈવર: સુરેખા યાદવ, 1992
 • પ્રમુખ, સ્ટૉક એક્સ્ચેન્જ: ઓમાના અબ્રાહમ (કોટ્ટાયામ), 1992
 • રેલવે-સ્ટેશન માસ્ટર: રિન્કુ સિંહા રોય, 1994
 • રેલવે પ્રધાન: મમતા બેનરજી
 • વિરોધ પક્ષના નેતા: શ્રીમતી સોનિયા ગાંધી
 • બસ ડ્રાઈવર: વસંથકુમારી (કન્યાકુમારી), 1992
 • પ્રેસ ફોટોગ્રાફર: હોમાઈ વ્યારાવાલા, 1990
 • વાઈસ ચાન્સેલર: હંસા મહેતા (S University, વડોદરા), 1980
 • રાષ્ટ્રપતિ: શ્રીમતી પ્રતિભા પાટિલ, 2007
 • લોકસભાનાં અધ્યક્ષ: શ્રીમતી મીરાકુમાર, 2009
 • ફિલ્મ અભિનેત્રી: કમલાબાઈ ગોખલે
 • રાજ્યસભાના ઉપાધ્યક્ષ: શ્રીમતી વાયોલેટ આલ્વા
 • ગોબીનું રણ (1623 કિમી) પાર કરનાર: સુચેતા કદેથાંકર, પુણે, 2011
 • ભારતરત્ન: ઈન્દિરા ગાંધી, 1972
 • સંગીતના ક્ષેત્રમાં ભારતરત્ન: એમ.એસ.સુબ્બુલક્ષ્મી, 1998
 • ઑસ્કાર અવૉર્ડ વિજેતા: ભાનુ અથૈયા, 1982
 • ટેસ્ટટ્યુબ બેબી (બાળક): દુર્ગા
 • પ્રમુખ, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા: અરુંધતી ભટ્ટાચાર્ય, 2013
 • દલિત મુખ્યમંત્રી: સુ.શ્રી માયાવતી (યુ.પી)
 • ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રથમ કેપ્ટન: શાંતા રંગાસ્વામી
 • આદિવાસી રાજ્યપાલ: દ્રોપદી મુર્મુ (ઝારખંડ), 2015