ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાત ક્રમાંક : ૧૬૧/૨૦૧૮-૧૯ સર્વેયરની પરીક્ષા  માટે પરીક્ષા ફી ભરવા બાબતે સમય આપવા બાબતે જાહેરાત આપવામાં આવેલ છે. આ જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો