ગુજરાતમાં પ્રથમ:

 • પ્રથમ વસ્તી ગણતરી: ઈ.સ.1872
 • પ્રથમ હેરિટેજ સીટી: અમદાવાદ
 • પ્રથમવાર ગુજરાતમાં પંચાયતી રાજનો પ્રારંભ: 1 એપ્રિલ 1963
 • પ્રથમ રાજયપાલ: શ્રી મહેંદી નવાઝ જંગ
 • પ્રથમ મુખ્યમંત્રી: ડૉ. જીવરાજ મહેતા
 • પ્રથમ વિધાનસભા સ્પીકર: કલ્યાણજી મહેતા
 • પ્રથમ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર: અંબાલાલ શાહ
 • વિધાનસભાના વિરોધ પક્ષના નેતા: નગીનદાસ ગાંધી
 • પ્રથમ રાષ્ટ્રપતિ શાસન: 13 મે 1971
 • લોકાયુક્ત: ડી.એચ.શુક્લ
 • મુખ્ય સચિવ: વી.ઈશ્વરન
 • ગૃહ સચિવ: જી.એસ.સિંઘવી
 • પોલીસ વડા: એન.રામ.ઐયર
 • મહિલા મુખ્યમંત્રી: આનંદીબહેન પટેલ
 • આદિવાસી મુખ્યમંત્રી: અમરસિંહ ચૌધરી
 • બિન-કોંગ્રેસી મુખ્યમંત્રી: બાબુભાઈ પટેલ
 • ગુજરાતી સામાયિક: બુદ્ધિપ્રકાશ
 • દૂધ સહકારી-મંડળી: ચોર્યાસી, સુરત
 • કરમુક્ત ગુજરાતી ફિલ્મ:
  અખંડ સૌભાગ્યવતી
 • ગુજરાતી મૂક ફિલ્મ: શેઠ શગાળશા
 • ગુજરાતી બોલતી ફિલ્મ: નરસિંહ મહેતા
 • ગુજરાતી રંગીન ફિલ્મ: લીલુડી ધરતી
 • પ્રથમ મહિલા મંત્રી: ઈન્દુમતી શેઠ
 • પ્રથમ મહિલા સ્ટેશન: વસ્ત્રાપુર, અમદાવાદ
 • પ્રથમ બંદર: લોથલ
 • પ્રથમ નગર: લોથલ
 • પ્રથમ સરોવર: સુદર્શન સરોવર
 • પ્રથમ પાતાળકુવો: મહેસાણા
 • પ્રથમ પ્લેનેટોરિયમ: સુરત
 • પ્રથમ ખાંડનું સહકારી કારખાનું: બારડોલી
 • આયુર્વેદ યુનિવર્સિટી: જામનગર(1965)
 • આયુર્વેદ કોલેજ: પાટણ(1923)
 • કૃષિ યુનિવર્સિટી:
  દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી
 • કૃષિ વિદ્યાલય: આણંદ
 • બેંકની શાખા: બેંક ઓફ બોમ્બે
 • પ્રથમ કેબલ સ્ટેઈડ પુલ: ભાવનગર
 • પ્રથમ બાળ સંગ્રહાલય: અમરેલી
 • પ્રથમ જાપાનીઝ ટાઉનશીપ: ધોલેરા
 • દેશનું સૌ પ્રથમ દૂધ માટેનું એ.ટી.એમ: આણંદ, અમૂલ ડેરી
 • રથયાત્રાની શરૂઆત: અમદાવાદ,
  સંત નૃસિંહદાસ દ્વારા ઈ.સ. 1878થી
  (વિ.સં. 1934 અષાઢી બીજ)
 • પ્રથમ મુસ્લિમ સૂબો: અલપખાન
 • પ્રથમ મુગલ સૂબેદાર: મિર્ઝા અઝીઝ કોકા(અકબર દ્વારા)
 • મફત અને ફરજિયાત શિક્ષણ: અમરેલી (મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા)
 • અંગ્રેજી શાસનની શરૂઆત: ઈ.સ.1818
 • અનાથાશ્રમ: અમદાવાદ ઈ.સ.1892
  (મહીપતરામ રૂપરામ દ્વારા)
 • અંગ્રેજી-કોઠી-વેપારમથક: સુરત
 • અંગ્રેજી શાળા: અમદાવાદ(1846)
 • કન્યાશાળા: ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા સ્થાપિત મગનભાઈ કરમચંદ કન્યાશાળા (1849)
 • પ્રથમ છાપખાનું: સુરત(1812)
 • કાપડ મિલ(અંગ્રેજો દ્વારા): ભરૂચ કોટન મિલ, ભરૂચ(1853)
 • કાપડ મિલ: અમદાવાદ કોટન મિલ (રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળા દ્વારા-1861)
 • કોંગ્રેસ અધિવેશન(ગુજરાતમાં): અમદાવાદમાં (1902)
 • રેડિયો સ્ટેશન: અમદાવાદ(1949)
 • પ્રથમ રેડિયો કેન્દ્ર: વડોદરા (1939- મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા)
 • કન્યા પોલિટેકનિક: અમદાવાદ(1964)
 • કૃષિ વિદ્યાલય: આણંદ
 • યાંત્રિક કારખાનું: ભરૂચ
 • ગુજરાતી શાળા: 1826
 • સ્ત્રી-માસિક: સ્ત્રીબોધ
 • ટેલિવિઝન: પીજ કેન્દ્ર(1975)
 • દવાનું કારખાનું: એલેમ્બિક, વડોદરા(1905)
 • પ્રથમ પ્રાચીન વિદ્યાપીઠ: વલભી(ભાવનગર)
 • નવલકથા: કરણઘેલો- નંદશંકર મહેતા
 • કોલેજ: ગુજરાત કોલેજ(1879)
  (મૂળ સંસ્થાની શરૂઆત 1860માં થઈ હતી)
 • રેલવે: ઉતરાણ-અંકલેશ્વર(1855)
 • ટપાલ સેવા: અમદાવાદ(1838)
 • ટેલિફોન: અમદાવાદ(1897)
 • રિફાઈનરી: કોયલી(1965)
 • શબ્દકોષ: નર્મકોષ, નર્મદ(1873)
 • પ્રથમ લૉ યુનિવર્સિટી: ગાંધીનગર (GNLU)
 • પ્રથમ ઈજનેરી કોલેજ: વલ્લભવિધાનગર
 • નગરપાલિકા: અમદાવાદ(1834)
 • રણજિતરામ સુવર્ણચંદ્રક:
  ઝવેરચંદ મેઘાણી(1928)
 • પ્રથમ સપ્તાહિક: વરતમાન
 • સૌથી જૂનું અને હજી પણ ચાલતું હોય તેવું અખબાર: મુમ્બઈ સમાચાર
  (તંત્રી: ફરદૂનજી મર્ઝબાન, 1922)
 • પ્રાયોગિક ધોરણે ભારતનું પ્રથમ ઉપગ્રહ સંદેશા વ્યવહાર મથક (ESCES): અમદાવાદ
 • રાજ્યનું તથા દેશનું પ્રથમ વાઈ-ફાઈ શહેર: મોડાસા
 • દેશનું પ્રથમ ગૅસ આધારિત સ્પોન્જ આયર્ન પ્લાન્ટ’: હજીરા(સુરત)
 • સૌ પ્રથમ નારી અદાલતનું આયોજન: દહેગામ(જિ.ગાંધીનગર)
 • ગુજરાતનો સૌ પ્રથમ ઓટોમેશન ડેમ:
  ઉકાઈ ડેમ
 • સૌ પ્રથમ માસિક: બુદ્ધિપ્રકાશ