ગુજરાત: વિવિધતા

 • સૌથી મોટો જિલ્લો(વિસ્તારમાં): કચ્છ
 • સૌથી મોટો જિલ્લો(વસ્તીમાં): અમદાવાદ
 • સૌથી મોટો પુલ: ગોલ્ડન બ્રીજ(ભરૂચ પાસે નર્મદા નદી પર, 1430 મીટર)
 • સૌથી મોટો મેળો: વૌઠાનો મેળો
 • સૌથી મોટો પ્રાણીબાગ: કમલા નહેરુ જિયોલૉજિકલ પાર્ક, કાંકરિયા, અમદાવાદ
 • સૌથી મોટો મહેલ: લક્ષ્મીવિલાસ પૅલેસ, વડોદરા
 • સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન: વઘઈ(ડાંગ)
 • સૌથી મોટી ઔધોગિક વસાહત: અંકલેશ્વર(ભરૂચ)
 • સૌથી મોટી ઔધોગિક સંસ્થાઓ: રિલાયન્સ, નિરમા
 • સૌથી મોટી સહકારી ડેરી: અમૂલ ડેરી, આણંદ
 • સૌથી મોટી નદી: નર્મદા
 • સૌથી મોટી યુનિવર્સિટી: ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
 • સૌથી મોટી સિંચાઈ યોજના: સરદાર સરોવર યોજના, નવાગામ ખાતે નર્મદા નદી પર
 • સૌથી મોટી હૉસ્પિટલ: સિવિલ હૉસ્પિટલ, અમદાવાદ
 • સૌથી મોટું ખાતરનું કારખાનું: ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC), ચાવજ(ભરૂચ)
 • સૌથી મોટું ખેત-ઉત્પાદન બજાર: ઉંઝા(મહેસાણા)
 • સૌથી મોટું બંદર: કંડલા(કચ્છ)
 • સૌથી મોટું રેલવે-સ્ટેશન: અમદાવાદ
 • સૌથી મોટું વિમાની મથક: અમદાવાદ
 • સૌથી મોટું શહેર(વસ્તીની દ્રષ્ટિએ): અમદાવાદ
 • સૌથી મોટું સરોવર(કુદરતી): નળ સરોવર, ક્ષેત્રફળ 120.82 ચો કિમી
 • સૌથી મોટું સરોવર(કુત્રિમ): સરદાર સરોવર, ક્ષેત્રફળ આશરે 328.0 ચો કિમી
 • સૌથી મોટું સંગ્રહસ્થાન: બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગૅલેરી, વડોદરા
 • સૌથી મોટું પુસ્તકાલય: સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા
 • સૌથી લાંબો દરિયાકિનારો: કચ્છ જિલ્લામાં(406 કિલોમીટર)
 • સૌથી લાંબી નદી: સાબરમતી, લંબાઈ 321 કિમી
 • સૌથી ઊંચુ પર્વતશિખર: ગોરખનાથ(દત્તાત્રેય)- ગિરનાર, ઊંચાઈ 1,117 મીટર
 • સૌથી ઊંચો બંધ: સરદાર સરોવર યોજના, નર્મદા નદી પર, ઊંચાઈ 138.68 મીટર
 • સૌથી પહોળો પુલ: ઋષિ દધિચી પુલ, અમદાવાદમાં સાબરમતી નદી પર વાડજ અને દૂધેશ્વરને જોડતો પુલ, પહોળાઈ 25.69 મીટર; લંબાઈ 755 મીટર
 • સૌથી વધુ મંદિરોનું શહેર: પાલિતાણા(ભાવનગર)863 જૈન મંદિરો
 • સૌથી મોટી પ્રકાશન સંસ્થા: નવનીત એજ્યુકેશન લિમિટેડ, અમદાવાદ

 

   સ્થળોના ઉપનામો:

 • ગુજરાત: ભારતનું ડેનમાર્ક, ભારતનું ડેરી રાજ્ય, વેપારીઓની ભૂમિ
 • ભાવનગર: સૌરાષ્ટ્રની સંસ્કારનગરી, યુકેલિપ્તસ જિલ્લો
 • તીથલ: તીર્થસ્થળ
 • મોડાસા: મહુડાસુ
 • સુરત: સોનાની મૂરત, બાબુલ મક્કા, સૂર્યનગરી, સૂર્યપુર
 • હજીરા: ગેટ વે ઓફ પોર્ટ
 • નવસારી: પુસ્તકોની નગરી
 • રાજકોટ: સૌરાષ્ટ્રની શાન
 • દ્વારકા: કૃષ્ણભૂમિ, સોનાની નગરી, દેવભૂમિ, દ્વારાવતી
 • પોરબંદર: સુદામાપુરી
 • ઉદવાડા: પારસીઓનું કાશી
 • ગિરનાર: સાધુઓનું પિયર, યોગીઓની તપોભૂમિ
 • લીલી નાઘેર: ચોરવાડનો હરિયાળો પ્રદેશ
 • વડોદરા: સંસ્કારીનગરી, મહેલોનું શહેર
 • અમરેલી: અમરાવતી
 • હ્રદયકુંજ: ગાંધીજીનું નિવાસસ્થાન (સાબરમતી આશ્રમ, અમદાવાદ)
 • જામનગર: સૌરાષ્ટ્રનું પેરિસ, પિત્તળ નગરી, સૌરાષ્ટ્રનું કાશી, બ્રાસ સિટી
 • અમદાવાદ: ભારતનું માન્ચેસ્ટર, આશાવલ્લી, કર્ણાવતી
 • વાપી: ઔધોગિક નગરી
 • ધોળકા: ધવલ્લકપુર, વિરાટનગર
 • જૂનાગઢ: વાડીઓનો જિલ્લો, ગિરિનગર, મુસ્તફાબાદ
 • પાલિતાણા: મંદિરોની નગરી, મંદિરોનું શહેર
 • ગાંધીનગર: ઉદ્યાનનગરી, ગ્રીનસીટી, કર્મચારીનગર
 • તાપી: સૂર્યપુત્રી, યમની બહેન
 • દાહોદ: દધિપદ્ર, દોહદ, દધીપુરાનગર
 • ચાંદોદ: દક્ષિણનું કાશી
 • ધરમપુર: ગુજરાતનું ચેરાપુંજી
 • વલ્લભવિદ્યાનગર: વિદ્યાનગરી
 • નર્મદા: મૈકલ કન્યા, રેવા, સોમોદ્રભવા
 • મુંદ્રા: કચ્છનું પેરિસ
 • વલસાડ: વલ્લરખંડ
 • વડનગર: આનંદપુર, આનર્તપુર, ચમત્કારપુર
 • ચરોતરનો પ્રદેશ: ગુજરાતનો હરિયાળો બગીચો
 • મહુવા: સૌરાષ્ટ્રનું કાશ્મીર
 • ખંભાત: સ્તંભતીર્થ
 • વાલોડ: તીર્થસ્થળ
 • નડિયાદ: સાક્ષરભૂમિ
 • ઊંઝા: મસાલાનું શહેર, ભારતના મસાલાનું શહેર
 • વડનગર: નાગરોનું આદ્યસ્થાન
 • નડિયાદ: સાક્ષરનગરી
 • બારડોલી: સત્યાગ્રહની ભૂમિ
 • પાલનપુર: ફુલોનું શહેર, પ્રહલાદનપુર
 • ડાંગ: દંડકઆરણ્ય
 • કડી: કતિપુર, કનિપુર
 • હિંમતનગર: અહમદનગર