મેરા ભારત મહાન

 • સત્તાવાર નામ: રિપબ્લિક ઑફ ઈન્ડિયા(પ્રજાસત્તાક ભારત)
 • ક્ષેત્રફળ: 32,87,263 ચો કિમી
 • અક્ષાંક્ષ: 0804’ ઉત્તર અક્ષાંક્ષથી 3706’ ઉત્તર અક્ષાંક્ષ
 • રેખાંશ: 6807’ પૂર્વ રેખાંશથી 97025’ પૂર્વ રેખાંશ
 • પ્રમાણ સમયરેખા: 8205 પૂર્વ રેખાંશ (ઉત્તર પ્રદેશ રાજ્યના મિર્ઝાપુર જિલ્લામાંથી પસાર થાય છે)
 • ઉત્તર-દક્ષિણ લંબાઈ: 3,214 કિમી.
 • પૂર્વ-પશ્વિમ લંબાઈ: 2,933 કિમી.
 • જમીન સીમા: 15,200 કિમી.
 • દરિયાઈ સીમા(કુલ): 6 કિમી(અંદામાન-નિકોબાર, લક્ષદ્વિપ સહિત)
 • રેલવેમાર્ગની લંબાઈ: 1,15,000 કિમી.
 • પાડોશી દેશો: 9 (પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવ.)
 • વસ્તીમાં વિશ્વમાં સ્થાન: બીજું
 • વિસ્તારમાં વિશ્વમાં સ્થાન: સાતમું(2.4%)
 • કર્કવૃત પરથી પસાર થતાં રાજ્યો: (1) ગુજરાત (2) રાજસ્થાન (3) મધ્યપ્રદેશ (4) ઝારખંડ (5) પશ્વિમ બંગાળ (6) ત્રિપુરા (7) મિઝોરમ (8) છત્તીસગઢ
 • રાષ્ટ્રીય ઉદ્યાન: 103
 • અભયારણ્ય: 515
 • હવાઈ મથક: 140(આંતરરાષ્ટ્રીય હવાઈ મથક: 34+)
 • બંદરો: 12; મધ્યમ અને ના નાં 200
 • રાજ્યો: 29
 • રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ: 1
 • કેન્દ્રશાસિત પ્રદેશો: 6+ન્યુ દિલ્લી = 7
 • રાજધાની: ન્યુ દિલ્લી
 • રાષ્ટ્રધ્વજ: ત્રિરંગો (કેસરી, સફેદ, લીલો) અને વચ્ચે અશોકચક્ર (લંબાઈ-પહોળાઈ 3:2)
 • રાષ્ટ્રગીત: જન… ગણ… મન…
 • રાષ્ટ્રભાષા: હિન્દી-દેવનાગરી લિપિ
 • રાષ્ટ્રલિપિ: દેવનાગરી લિપિ
 • રાષ્ટ્રપિતા: મહાત્મા ગાંધી (મોહનદાસ કરમચંદ ગાંધી)
 • રાષ્ટ્રમુદ્રા: સારનાથમાં આવેલ અશોક સ્તંભ પરની ચાર સિંહવાળી શિલ્પાકૃતિ જેમાં 3 સિંહ દૃશ્યમાન છે.
 • રાષ્ટ્રીયતા: ભારતીય
 • રાષ્ટ્રીય ગીત: વંદે માતરમ્
 • રાષ્ટ્રીય ધ્વજ ગીત: ઝંડા ઊંચા રહે હમારા (રચયિતા: શ્યામલાલ પ્રસાદ)
 • રાષ્ટ્રીય વિદેશ નીતિ: ગુટ-નિરપેક્ષતા
 • રાષ્ટ્રીય મુદ્રાલેખ: સત્યમેવ જયતે
 • રાષ્ટ્રીય સૂચના પત્ર: શ્વેતપત્ર
 • સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર: ભારતરત્ન
 • સર્વોચ્ચ શૌર્ય સન્માન: પરમવીર ચક્ર
 • રાષ્ટ્રીય પંચાંગ: શકસંવત જેનો પ્રથમ માસ-ચૈત્રથી શરૂ થાય છે. 22 માર્ચથી શરૂ થાય છે.(લીપ વર્ષમાં 21 માર્ચથી)
 • રાષ્ટ્રીય પર્વો: 26 જાન્યુઆરી(પ્રજાસત્તાક દિવસ), 15 ઓગસ્ટ(સ્વાતંત્ર્ય દિવસ), 2 ઑક્ટોબર(ગાંધી જયંતિ)
 • રાષ્ટ્રીય પ્રતિજ્ઞા: ભારત મારો દેશ છે…(કોઈપણ માન્ય ભાષામાં બોલાય છે.) (રચયિતા: પ્યાદીમારી વેંકટ સુબ્બારાવ)
 • રાષ્ટ્રીય પ્રાણી: વાઘ
 • રાષ્ટ્રીય પુષ્પ: કમળ
 • રાષ્ટ્રીય પક્ષી: મોર
 • રાષ્ટ્રીય વૃક્ષ: વડ (વટવૃક્ષ)
 • રાષ્ટ્રીય ફળ: કેરી
 • રાષ્ટ્રીય રમત: હૉકી
 • રાષ્ટ્રીય જળચર પ્રાણી: ગંગા ડૉલ્ફિન
 • રાષ્ટ્રીય ચલણ: રૂપિયો
 • રાષ્ટ્રીય મીઠાઈ: જલેબી
 • રાષ્ટ્રીય સ્મારક: ઈન્ડિયા ગેટ (દિલ્લી)
 • રાષ્ટ્રીય હેરિટેજ પ્રાણી: એશિયાઈ હાથી
 • રાષ્ટ્રીય નદી: ગંગા
 • સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય: ઉત્તર પ્રદેશ
 • સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય: સિક્કિમ
 • વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય: રાજસ્થાન
 • વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય: ગોવા
 • સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય: ગુજરાત(1600 કિમી) (ગોવા સૌથી ટૂંકો દરિયા કિનારો ધરાવે છે: 101 કિમી)
 • મહાનગરો: 4(મુંબઈ, કોલકત્તા, દિલ્હી, ચેન્નાઈ)
 • પ્રથમ વડા પ્રધાન: પંડિત જવાહરલાલ નેહરુ
 • પ્રથમ રાષ્ટ્રપતિ: ડૉ. રાજેન્દ્રપ્રસાદ
 • પ્રથમ લોકસભાના અધ્યક્ષ (સ્પીકર): ગણેશ વી. માવળંકર
 • વર્તમાન વડા પ્રધાન: શ્રી નરેન્દ્રભાઈ મોદી(14માં)
 • વર્તમાન રાષ્ટ્રપતિ: શ્રી રામનાથ કોવિંદ(14માં)
 • વર્તમાન લોકસભા અધ્યક્ષ (સ્પીકર): સુમિત્રા મહાજન(16માં)
 • ભારતનું સંસદ: બે ગૃહી (1) રાજ્યસભા- ઉપલુ ગૃહ(2) લોકસભા- નીચલું ગૃહ
 • વર્તમાન લોકસભા: 16મી
 • લોકસભાનો કાર્યકાળ: 5 વર્ષ
 • લોકસભા સભ્યસંખ્યા: 545= 543 ચૂંટાયેલા + 2 એંગ્લો ઈન્ડિયન(રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત)
 • રાજ્યસભાનો કાર્યકાળ: 6 વર્ષ(દર બે વર્ષે કુલ ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે, એટલા જ નવા ઉમેરાય છે)
 • રાજ્યસભા સભ્યસંખ્યા: વધુમાં વધુ 250 (238 ચૂંટાયેલા અને 12 રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત)
 • સુપ્રિમ કોર્ટ: નવી દિલ્લીમાં
 • સુપ્રિમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ: શ્રી હરિલાલ કણિયા
 • સુપ્રિમ કોર્ટના હાલના મુખ્ય ન્યાયાધીશ: શ્રી દિપક મિશ્રા(45માં)
 • ભારતની ચારે તરફના અંતિમ સ્થળો:
  – ઉત્તરી બિંદુ:
  ઈન્દિરા કોલ(જમ્મુ કાશ્મિર)

  – દક્ષિણી બિંદુ: ઈન્દિરા પોઈન્ટ(આંદામાન-નિકોબાર ટાપુઓ)
  – પશ્વિમી બિંદુ: સિરક્રીક(ગુજરાત)
  – પૂર્વી બિંદુ: વાલાંગુ(અરુણાચલ પ્રદેશ)

          વસ્તી (2011)

 • કુલ વસ્તી: 1,21,01,93,422 (તા. 31-3-2011, રાત્રે 12 વાગ્યા મુજબ)
  – પુરુષો: 62,37,24,248
  – મહિલાઓ: 58,64,69,174
 • વિશ્વની કુલ વસ્તીના 5 % વસ્તી ભારતમાં છે.
 • એક દાયકામાં વસ્તીવૃધ્ધી (2001 થી 2011):64%
 • દર 1000 પુરુષોદીઠ મહિલાઓનું પ્રમાણ: 940
 • વસ્તીગીચતા: 382 પ્રતિ ચોરસ કિમી.
 • 1000 બાળકો દીઠ બાળકીઓ: 914
 • ભારતનો જન્મ દર: 21.8(પ્રતિ 1000 વસ્તીએ)
 • ભારતનો મૃત્યુ દર:1(પ્રતિ 1000 વસ્તીએ)
 • સાક્ષરતા દર કુલ:04%
  – પુરુષો:
  82.14%

  – મહિલાઓ: 65.46%
 • સૌથી વધુ સાક્ષરતાં ધરાવતું રાજ્ય: કેરલ(93.91%)
 • સૌથી ઓછી સાક્ષરતાં ધરાવતું રાજ્ય: બિહાર(63.82%)
 • સૌથી વધુ પુરુષ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય: કેરળ
 • સૌથી ઓછો પુરુષ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય: બિહાર
 • સૌથી વધુ મહિલા સાક્ષરતા દર ધરાવતું રાજ્ય: કેરળ
 • સૌથી ઓછો મહિલા સાક્ષરતા દર ધરાવતું રાજ્ય: રાજસ્થાન
 • સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો:76%, સરચિપ(મિઝોરમ)
 • સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો:22%, અલીરાજપુર(મધ્ય પ્રદેશ)
 • સૌથી વધુ લીંગ પ્રમાણ ધરાવતું રાજ્ય: કેરળ(1084)
 • સૌથી ઓછુ લીંગ પ્રમાણ ધરાવતું રાજ્ય: હરિયાણા(877)
 • સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો: થાણે(મહારાષ્ટ્ર)
 • સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો: દિબાગ વેલી(અરૂણાચલ પ્રદેશ)
 • સૌથી વધુ વિસ્તાર ધરાવતું રાજ્ય: રાજ્સ્થાન
 • સૌથી ઓછો વિસ્તાર ધરાવતું રાજ્ય: ગોવા
 • સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય: ઉત્તર પ્રદેશ
 • સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય: સિક્કિમ
 • સૌથી વધુ વસ્તીગીચતાં ધરાવતું રાજ્ય: દિલ્લી(11,297)
 • સૌથી ઓછી વસ્તીગીચતાં ધરાવતું રાજ્ય: અરુણાચલ પ્રદેશ(017)
 • સૌથી વધુ શહેરીવસ્તી ધરાવતું રાજ્ય: ગોવા(62.17%)
 • સૌથી ઝડપી વસ્તી વૃધ્ધી ધરાવતું રાજ્ય: મેઘાલય
 • સૌથી વધુ વસ્તીવાળો કેન્દ્રશાસિત પ્રદેશ: પુડુચેરી
 • સૌથી ઓછી વસ્તીવાળો કેન્દ્રશાસિત પ્રદેશ: લક્ષદ્વિપ
 • સૌથી વધુ વસ્તીગીચતાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ: ચંડીગઢ(9252)
 • સૌથી ઓછી વસ્તીગીચતાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ: અંદમાન અને નિકોબાર(46)
 • સૌથી વધુ સાક્ષરતાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ: લક્ષદ્વિપ(92.28%)
 • સૌથી ઓછી સાક્ષરતાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ: દાદરા અને નગર હવેલી(77.65%)
 • સૌથી વધુ લીંગ પ્રમાણ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ: પુડુચેરી(1038)
 • સૌથી ઓછું લીંગ પ્રમાણ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ: દમણ અને દીવ(618)
 • વસ્તી ગણતરીમાં દેશનાં 640 જિલ્લા, 5924 તાલુકા, 7936 શહેરો અને 6.41 લાખ ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.