કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક -૨૦૨૦

  • ધોરણ -૧૦ અને ૧૨ પછી શું? આ અંગે મૂઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા દર વર્ષે ગુજરાત રોજગાર સમાચાર “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક”  પ્રસિધ્ધ કરવામાં આવે છે. જે વિધાર્થીઓની  ઉજ્જવળ કારકિર્દી માટે પથદર્શક બની રહે છે.
  • આ વિશેષાંકમાં મોટીવેશનલ લેખ તથા ધોરણ -૧૦ અને ધોરણ-૧૨ પછી ઉચ્ચ અભ્યાસ અંગેના વિકલ્પો આપવામાં આવેલ છે. જેના કારણે વિધાર્થીઓને પોતાના રસ, રુચિ તેમજ આવડતને અનુરૂપ યોગ્ય ઉચ્ચ અભ્યાસના ક્ષેત્રો પસંદ કરી શકે છે.
  • કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક -૨૦૨૦ ને ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.  click here