8th july, 2020  current affairs

  1. કયા દેશે “ઓફેક- ૧૬” નામનો નવો  સૈન્ય દેખરેખ ઉપગ્રહ લોન્ચ કર્યો?
  • ઇઝરાયલ
  1. તાજેતરમાં કઇ સંસ્થા સંસ્કૃતમાં ‘સંસ્કૃત સપ્તહિકી’ નામનો પહેલો ન્યૂઝ મેગેઝિન કાર્યક્રમ શરૂ કરવા માટે તૈયાર થયેલ છે?
  • ઓલ ઇન્ડિયા રેડિયો
  1. કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારતમાં ‘It’s Between You’ નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે?
  • Whatsapp
  1. “આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ” 2020 ની થીમ શું છે?
  • Cooperatives for Climate Action
  1. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 9 જુલાઇએ યુકેમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા કઈ સમિટને સંબોધન કરશે?
  • ભારત ગ્લોબલ વીક
  1. યુ.એસ.એ સત્તાવાર રીતે કયા સંગઠનથી અલગ થવાની જાહેરાત કરી છે?
  • વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ).
  1. બીજા રાષ્ટ્રીય ગંગા નદી બેસિન પ્રોજેક્ટ (એનજીઆરબીપી) માટે વર્લ્ડ બેંકે ભારત સાથે કેટલા પૈસા આપવાનો કરાર કર્યો છે?
  • ૩૦૨૩ કરોડ રૂપિયા
  1. ભારતીય એથ્લેટિક્સના કયા મુખ્ય કોચને ઉચ્ચ વયના કારણે 25 વર્ષ પછી પોતાના પદ પરથી પાછા ફરવું પડશે?
  • બહાદુરસિંહ.
  1. એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાંટ (૭૫૦ મેગાવોટ ) “ રીવા અલ્ટ્રા મેગા સૌર સંયંત્ર” કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવેલ છે.?
  • મધ્યપ્રદેશ
  1. તાજેતરમાં “IFSCA” ના પ્રથમ ચેરમેન કોને નિયુક્ત કરવામાં આવ્યા?
  • ઇંજેતી શ્રીનિવાસ