1.      કયા કેન્દ્રીય મંત્રાલયે પાવર પ્રોજેક્ટ્સ માટે ના વાંધા પ્રમાણપત્ર (એનઓસી) જારી કરવા માટે એક નવું વેબ પોર્ટલ બનાવ્યું છે?  – 

સંરક્ષણ મંત્રાલય

2.      પ્રતિબંધિત પદાર્થો વિશે રમતવીરોને માહિતી પ્રદાન કરવા માટે શરૂ કરેલી એપ્લિકેશનનું નામ શું છે?

NADA India

3.      ભારતનાં કયા રાજ્ય દ્વારા ‘હમારા ઘર-હમારા વિદ્યાલય’ નામની યોજના શરૂ કરવામાં આવી છે?

મધ્યપ્રદેશ

4.      ગ્લોબલ રીઅલ એસ્ટેટ ટ્રાન્સપરન્સી ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલો છે?

34

5.      ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર ઓથોરિટી (આઈએફએસસીએ) ના પ્રથમ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

ઇન્જેતી શ્રીનિવાસ

6.      COVID -19 રોગચાળા દરમિયાન વિદેશથી ભારતીય નાગરિકોને પરત લાવવા ભારતીય નૌકાદળ દ્વારા હાથ ધરવામાં આવેલ મિશનનું નામ શું છે?

ઓપરેશન સમુદ્ર સેતુ

7.      કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ્સની આંતરિક કચેરી પ્રક્રિયાઓને સ્વચાલિત કરવા માટે CBICના અધ્યક્ષ દ્વારા ભારતભરની 500 CGST અને કસ્ટમ્સ કચેરીઓમાં શરૂ કરવામાં આવેલી applicationનું નામ જણાવો.

e-Office

8.      કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાનનું નામ જણાવો, જેમણે તાજેતરમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનના વેબ પોર્ટલનો પ્રારંભ કર્યો હતો.

નરેન્દ્રસિંહ તોમર

9.      કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયલ ‘નિશાંક’ દ્વારા વર્ચ્યુઅલ રીતે “YUKTI 2.0” પ્લેટફોર્મ શરૂ કરાયું છે. YUKTI એટલે?

Young India combating COVID with Knowledge, Technology and Innovation

10.  ભારતના COVID-19 પ્રતિસાદને વેગ આપવા માટે કયા દેશે ભારત સાથે 200 કરોડ-યુરોના લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે?

ફ્રાન્સ