કમ્પ્યુટરનો ઈતિહાસ :-

 • એબેક્સ :- 5000 વર્ષ અગાઉ ચીનમાં ગણતરી માટે વપરાતી એક લખોટા ઘોડી કે જે સોરોબનનાનામથી પણ ઓળખાતી હતી.
 • નેપિયર્સબોન્સ:- 1614 માં નેપિયર નામના સ્કોટીસગણિતજ્ઞે ગુણાકાર કરવા માટે વિકસાવેલું સાધન
 • સ્લાઈડ રૂલ :- નેપિયરબોન્સમાંથી પ્રેરણા લઈને વિલિયમઓડ્રીડ નામના અંગ્રેજ ગણિતજ્ઞે 1620 માં સ્લાઈડ રૂલની શોધ કરી.
 • સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે MRP કરતા સસ્તા ભાવે કમ્પ્યુટરની books ખરીદવા માટે   CLICK HERE
 • પાસ્કલાઈન :- 1642 માં સરવાળા બાદબાકી કરવા માટે બ્લેઈઝપાસ્કલે ગણતરી કરવાનું એક યંત્ર શોધ્યું. જે પાસ્કલાઈન કહેવાય છે. આ યંત્રનું નિર્માણ તેણે પિતાની મદદથી કર્યું, જે એક ઈન્કમટેક્ષ ઓફિસર હતા. ત્યાર બાદ તેણે 1684 માં તૈયાર કરેલા યંત્રમાં ગુણાકાર અને ભાગાકાર પણ થઈ શકતા હતા.
 • મલ્ટીપ્લાયર વીલ :- 1674 માં લિબ્નિઝ નામના જર્મન ગણિતજ્ઞેપાસ્કલાઈનમાં સુધારા કરી નવું યંત્ર વિકસાવ્યું. આમાં ગુણાકાર તથા ભાગાકાર પણ થઈ શકતા હતા.
 • એનેલિટીકલએન્જિન :-1822માં ડિફરન્સએન્જીન નામના એક મોડલની ડિઝાઈન બનાવી હતી. ત્યારબાદ 1833માં કેમ્બ્રિજ યુનિ.ના પ્રોફેસર ચાર્લ્સબેબેજ નામના સ્કોટીશ ગણિતજ્ઞે એનેલીટીકલ એન્જિન બનાવ્યું જે સૌપ્રથમ કમ્પ્યુટર તરીકે ઓળખાય છે.
 • અદ્યતન કમ્પ્યુટરની જેમ એનેલીટીકલ એન્જિનમાં ઈનપુટ ડિવાઈસ, ગણતરી માટેનું યુનિટ, કંટ્રોલ યુનિટ,મેમરીબેન્ક અને આઉટપુટ ડિવાઈસ પણ હતાં. આથી ચાર્લ્સબેબેજને કમ્પ્યુટરના પિતામહ કહેવામાં આવે છે.
  • પંચ્ડ કાર્ડ :-1890 માં હર્માનહોલેરિથ નામના અમેરિકન જનગણના વિભાગના એક આંકડાશાસ્ત્રીએ વીજળીથી ચાલતા એક યંત્રની રચના કરી. યંત્રમાં ડેટા તથા અંકો દાખલ કરવા માટે તેમણે પંચ્ડ કાર્ડ (ચોક્કસ અંતરે કાણાંપાડેલો કડક કાગળ) નો ઉપયોગ કર્યો. હર્મનનું આ યંત્ર અંક ની સાથે સાથે અક્ષર વાંચવા પણ સક્ષમ હતું. અમેરિકામાં 1890 માં જનગણતરીમાં આ યંત્રની મદદથી 6 કરોડ લોકોની માહિતી સંભાળીને રાખવામાં આવી હતી. હર્મને પોતાની કંપનીનું નિર્માણ IBMC (International Business Machine Corporation) ના નામથી કર્યું. જે આજે  B.M. ના ટૂંકા નામથી ઓળખાય છે.

કમ્પ્યુટરની પેઢીઓ :-

 • પ્રથમ પેઢી :- (1945-1955) Machine language
 • 1920 ની આસપાસ Vaccume Tube નામનું સાધન ઈલેક્ટ્રીકલ સાધન શોધાયું. તેનો ઉપયોગ કમ્પ્યુટરમાં કરવાથી તેની ઝડપ અનેક ગણી વધી હતી. પહેલી પેઢીના કમ્પ્યુટર્સની શરૂઆત ENIAC થી થઈ. 1946માં જે. પ્રેસ્પરએકર્ટ અને જહોનડબલ્યુ. મોચલી નામના અમેરિકનઈજનેરોએ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને એનિઆક (ENIAC) (Electronic Numerical Integrator and Calculator)  નામે ગણતરીકરતું યંત્ર વિકસાવ્યું. આથી એનિઆક સૌપ્રથમ ઈલેક્ટ્રોનિક ગણતરી યંત્ર બન્યું.
 • કમ્પ્યુટ એટલે ગણતરી કરવી. એનિઆક ગણતરી કરી શકતું હોવાથી તે કમ્પ્યુટર કહેવાયું. તેમાં 18000 ટ્યુબગોઠવવામાં આવી. તે 1 સેકન્ડમાં 5000 સરવાળા અને 500 બે અંકના ગુણાકાર કરી શકતું. એનિઆકને હાલના કમ્પ્યુટરના પિતામહ તરીકે ગણી શકાય. તે વિશાળ જગ્યા રોકતું હતું. આવાં કમ્પ્યુટરશરૂ થતાં 52 મિનિટનો સમય લાગતો હતો. આપેઢીનાકમ્પ્યુટરમાં એકવાર પ્રોગ્રામલખ્યાપછીસુધારાથઈશકતા ન હતા. 1951 માં મોચલી અને એકર્ટ દ્વારા IBM UNIVAC 1 (Universal Automatic Computer) બનાવવામાં આવ્યું હતું.
 • બીજી પેઢી:- (1955-1965) Assembly language
 • 1948 માં વિલિયમશોકલીએટ્રાન્ઝીસ્ટરની શોધ કરી. તેનાથીકમ્પ્યુટરનુ કદ નાનું થયું. વીજવપરશઘટ્યો અને ઝડપ વધી. હવે યાંત્રિક ભાષામાં(Machine Language) કામ કરવાને બદલે ALGOL અને FORTRAN જેવી એસેમ્બલીલેંગ્વેઝમાં કામ કરવાનું શક્ય બન્યું. IBM 1620 એ બીજી પેઢીનું કમ્પ્યુટર છે. મશીન લેંગ્વેઝનીતકલીફોનેનિવારવાએસેમ્બલીલેંગ્વેઝનો ઉપયોગ આ સમય દરમ્યાન થવા લાગ્યો.
 • સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે MRP કરતા સસ્તા ભાવે કમ્પ્યુટરની books ખરીદવા માટે CLICK HERE
 • ત્રીજી પેઢી :- (1965-1980) Higher Level Language (Compiler-Translator-Interpreter)
 • પ્રોગ્રામીંગની ભાષા સમજવા માટે કમ્પ્યુટર દ્વારા ઉપયોગમાં લેવાતાસોફ્ટવેરનેકમ્પાઈલર કહે છે.C, COBOL, JAVA વગેરેઆ પ્રકારનાં કમ્પાઈલર છે.1958 માં જેકકિલ્બીએસિલિકોનનીચિપની શોધ કરી. Integrated Circuit(IC) તરીકે ઓળખાતી એક ચિપ પર તેણે ઘણા બધા ટ્રાન્ઝીસ્ટરલગાડ્યા.આ ચિપના કારણે કદમાં ઘટાડોથતાં એક ટેબલ પર મૂકી શકાય એવા કમ્પ્યુટરનું નિર્માણ થઈ શક્યું. IBM 360, PDP 8 અને PDP 11 ત્રીજી પેઢીનાંકમ્પ્યુટરનાં ઉદાહરણ છે.
 • ચોથી પેઢી :- (1980-89) Structured Query Language
 • Semi-Conductor Technology ના કારણે કમ્પ્યુટરની ગતિમાં વધારો અને કદમાં ઘટાડો થયો. આ ટેકનોલોજી LSI ( Large scale integration) /VLSI ( Very Large scale integration) તરીકે ઓળખાય છે. 1969 માં ટેડહોફ નામના વૈજ્ઞાનિકે માઈક્રોપ્રોસેસરચિપની શોધ કર્યા બાદ તેનો આ સમયગાળા દરમ્યાન વિશેષ ઉપયોગ થયો. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં CRAYશ્રેણીના સુપર કમ્પ્યુટરનો સમાવેશ થાય છે. આ પેઢીનાં કમ્પ્યુટર અંગત ઉપયોગ માટે વધુ વપરાતાં હોવાથી તે Personal Computer (PC) કહેવાયાં. IBM PC અને APPLE 2 એ આ શ્રેણીનાંકમ્પ્યુટરનાં ઉદાહરણ છે.
 • પાંચમી પેઢી :- (1989 પછી) Artificial Intelligence
 • આ કમ્પ્યુટર પોર્ટેબલ અને સગવડભર્યાં બન્યાં. આ પેઢીનાં કમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતાઓમાં ઓપ્ટીકલફાઈબર અને કૃત્રિમ બુદ્ધિનો સમાવેશ થાય છે.રોબોટના પ્રોગ્રામિંગમાં આ પ્રકારની ભાષાનો ઉપયોગ થાય છે.IBM Notebook, PENTIUM PC અને PARAM 10000 એ આ પેઢીનાં ઉદાહરણ છે.
 • સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે MRP કરતા સસ્તા ભાવે કમ્પ્યુટરની books ખરીદવા માટે CLICK HERE
 • Types of Computer :-

           Analog Computer

           આંકડાઓ કે આલ્ફાબેટ દ્વારા કમાન્ડ આપીને જ્યાં પરિણામ મેળવવામાં આવે છે. આ કમ્પ્યુટર CLI પદ્ધતિ પર કામ કરે છે.

 •    Digital Computer

              ચિત્ર કે આઈકોન પર ક્લિક કરીને જેમાં પરિણામ મેળવવામાં આવે છે. હાલમાં વપરાતાંPC એ આ પ્રકારનાં કમ્પ્યુટર છે. આ કમ્પ્યુટર GUI પદ્ધતિ પર                       કામ  કરે છે.

              Hybrid Computer

           Analog Computer અને Digital Computer એ બંનેનાસંયોજનથી આ કમ્પ્યુટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કમ્પ્યુટર GUI પદ્ધતિ પર કામ કરે છે.

 • Personal or Desktop Computer
 • Laptop/Notebook Computer / Altrabook
 • Handheld Computer

હાથમાં રાખીને વાપરી શકાય એટલા કદનાં કમ્પ્યુટરને Handheld Computer તરીકે ઓળખવામાં આવે છે.

 • Tablet Computer
 • Wearable/Body-borne Computer

ઘડિયાળની જેમ પહેરી શકાય તેવાં નાના કદનાં કમ્પ્યુટરને Wearable/Body-borne Computer કહેવામાં આવે છે. બંગડી, વીંટી, લટકણીયું.

 • સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે MRP કરતા સસ્તા ભાવે કમ્પ્યુટરની books ખરીદવા માટે CLICK HERE
 • Types of Software :-

 • System Software – Window 7, Android, Java, Linux, Apple OS X
 • Application Software – Whats App, Hike, Facebook
 • Androidએ ઓપનહેન્ડસેટ એલાયન્સ દ્વારા બનાવવામાં આવેલ છે. Google Ink તેના સૌથી મોટા સભ્ય છે. એન્ડ્રોઈડ એ Linux Kernel ની સુધારેલી આવૃત્તિનો પ્રયોગ કરે છે. આ વિશ્વની નંબર ૧ ઓપરેટીંગસિસ્ટમ છે.
 • Types of Printer :-

 • Dot Metric Printer
 • Inkjet Printer
 • Laser Printer
 1. Character Printer
 • Line Printer Parts of Computer :-

 Input Devices

 1. Mouse
 2. Key Board
 • Scanner
 1. Digital Pen
 2. Mike
 3. Touch Screen Display
 • Web Camera
 • Barcode Reader (QR code- Quick Response)
 1. Card Reader (Money Payment)
 2. Finger Print Reader
 3. Joy Stick (Robot, Video Games)

 Central Processing Unit

 1. Arithmetic and Logic Unit
 2. Control Unit
 • Memory
 1. Primary Memory
 2. Random Access Memory– અસ્થાયી મેમરી છે. વીજપ્રવાહ બંધ થતાં ભુંસાઈ જાય છે.
 3. Read Only Memoryતેમાં પ્રોગ્રામ સ્ટોર થાય છે અને તે સ્થાયી મેમરી છે.
 4. Secondary Memory
 5. Hard Disc
 6. Floppy
 • CD– ( Compact Disc) R(WORM), ROM(Data પહેલેથી જ લખેલો હોય છે), RW, Erasable Optical
 1. DVD – ( Digital Versatile/video Disc) R, ROM, RW, Erasable Optical
 2. USB Flash Drive (Universal Serial Bus)
 3. Blue ray
 • Output devices
 1. Monitor – VDU – Visual Display Unit
 2. Speaker
 • Printer
 1. Voice Response – Answering Machine, Alarm, Signal, Video Games

 The Kernel – Operating System નો હાર્દ ભાગ.

 • Shell –Operating Systemનો સૌથી વધુ દૃષ્ટીગોચર થતો ભાગ.
 • CLI – Command Line Interface
 • GUI – Graphical User Interface
 • Embedded Systems – DVD, Washing Machine, Microwave Oven, TV, Set Top Box, Industrial Machines, Car Engine
 • UNIX Operating System – 1969
 • AT & T બેલ લેબોરેટરી
 • કેન થોમ્પસન, ડેનિસરિચી, બ્રાયનકેર્નિઘન, ડગ્લાસમેકઈલ્રોય, ઓસાના.
 • Unics (single person User) – Unix

 

 • Personal Computers માટેની Operating Systems :-
 • Mac -APPLE દ્વારાMachintoshComputers માટે વિકસાવવામાં આવેલી.
 • Microsoft Windows
 • Apple OS X
 • Linux
 • 1990 માં લિનસટોરવાલ્ડસ નામના ફિનલેન્ડના એક વિદ્યાર્થીએ પર્સનલ કમ્પ્યુટર માટે પ્રાયોગિક ધોરણે એક ઓપરેટીંગસિસ્ટમકર્નલની રચના કરી. તેને લિનક્સ કર્નલ નામ આપ્યું.

 

 • Types Of Operating System :-
 • Single User – Single Tasking System
 • Single User – Multi Tasking System
 • Multi User System
 • Multi-Processing System
 • Real Time Operating System (RTOS) –ઔદ્યોગિક યંત્રો અને વૈજ્ઞાનિક ઉપકરણોમાં ઉપયોગ થાય છે. યુઝર સાથેનો સંપર્ક બહુ ઓછો હોય છે.

 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે MRP કરતા સસ્તા ભાવે કમ્પ્યુટરની books ખરીદવા માટે CLICK HERE

 • Internet નો ઈતિહાસ

 • 1960 ના અંતભાગમાંDefense Advanced Research Project agency (DARPA) એ કમ્પ્યુટર નેટવર્કમાં પ્રસારણ માટેની એક યોજના ઘડવાનું શરૂ કર્યું. આ પ્રોજેક્ટ માટેનું ભંડોળ (ARPANET) યુએસ મિલિટરી દ્વારા પૂરું પાડવામાં આવ્યું.
 • 1969 માં ARPA (Advanced Research Project agency) એ અમેરિકનમિલિટરીના આર્થિક સહકારથી ARPANETની રચના કરી. સંશોધકો પરસ્પર સંપર્ક કરી વિચાર વિનિમય કરી શકે તે ARPANET નો ઉદ્દેશ હતો.
 • 1980 ની મધ્યમાં US National Science Foundation એ USFNETનો વિકાસ કર્યો.
 • ARPANET બાદ BITNET (Because Its Time NETwork) અને CSNET (Computer Science Network) જેવાં ખાનગી માલિકીનાંનેટવર્કસનો જન્મ થયો. 1986 માં NSF (National Science Foundation) નામની સંસ્થાએ NSFNET વિકસાવ્યું, જે આજે નેટવર્ક માટેની મોટાભાગનીસેવાઓ પૂરી પાડે છે.
 • આજે ધંધાકીય નેટવર્ક પ્રોવાઈડર્સ પણ ઈન્ટરનેટસેવાઓ પૂરી પાડે છે.
 • વિવિધ ધંધાકીય સંસ્થાઓ જે સંચાર સેવા માટે અસ્તિત્વમાં આવી.
 • IETF – Internet Engineering Task Force
 • IRTF – Internet Research Task Force
 • Inter NIC – Internet Network Information Centre
 • ICANN – Internet Corporation for Assigned and Numbers
 • IAB – Internet Architecture Board
 • IANA – Internet Assigned Numbers Authority
 • ARPANETને 1990 માં વિખેરી નાખવામાં આવ્યું.
 • ભારતમાં 1995 થી ઈન્ટરનેટનો વ્યાવસાયિક હેતુઓ માટે ઉપયોગ શરૂ થયો. VSNL (Videsh Sanchar Nigam Limited) એ GIAS (Gateway internet Access Services) ની શરૂઆત કરી.
 • VSNLની સ્થાપના 1986માં થઈ હતી. 2002માં Tata Communications દ્વારા તેનો 25% હિસ્સો ખરીદી લીધો. VSNL ને Tata Group દ્વારા February 13, 2008 ના રોજ સંપૂર્ણ ખરીદી લેવામાં આવેલ અને ત્યાર બાદ તેનું નામ Tata Communications Limited રાખવામાં આવ્યું.
 • Bharat Sanchar Nigam Limited(BSNL)ની સ્થાપના 15 September 2000ના રોજ થઈ અને તેણે પોતાની સેવાની શરૂઆત 1 October 2000થી કરી.

 Internet :- Inter connection Network :-

 • Network –એકબીજા સાથે જોડાયેલાકમ્પ્યુટરોનો સમૂહ.
 • Protocolકમ્પ્યુટર દ્વારા ઈન્ટરનેટના માધ્યમ દ્વારા પાલન કરાતાનિયમોનો સમૂહ.
 • Portalવ્યાવસાયિક, નાણાકીયઅને સમાચારોને લગતી સેવાઓ આપતી વેબસાઈટ.
 • Search Engine– Google, Yahoo, Ask, Scirus, Alta Vista, Lycos
 • Google સ્ટેનફોર્ડયુનિવર્સિટીનાલેરી પેજ અને સર્ગેઈબ્રિન( Larry Page & Sergey Brin) દ્વારા 4 September, 1998માં તેની સ્થાપના કરવામાં આવેલી. અમેરિકા સ્થિત (Googleplex, Mountain View, California) એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તે ઈન્ટરનેટને લગતી સેવાઓ અને ઉત્પાદનો પૂરા પાડે છે. તેનો મૂળ Googol શબ્દ છે. જેનો અર્થ 1 ની ઉપર 100 શૂન્ય થાય છે.પરંતુ જોડણીદોષને કારણે Google શબ્દ લખાઈ ગયો હતો. આથી આજે તે Google નામે જ ઓળખાય છે.તેના CEO સુંદર પિચાઈ છે.
 • Meta Search Engine – ઉપયોગકર્તા પાસેથી કી-વર્ડ મેળવીને બીજા અનેક સર્ચએન્જીન સુધી તે કી-વર્ડનેપહોંચાડે છે. Ex :- info Grid, Dogpile, Ithaki, IBoogie
 • Router- ઈન્ટરનેટ પર ડેટાને હવે પછીના કયા નેટવર્ક પોઈન્ટ પર પહોંચાડવાનો છે તે માટેનો શ્રેષ્ઠ માર્ગ નક્કી કરે છે.
 • Telnet
 • WWWટીમ બર્નર્સલીએNovember, 1989માંWorld Wide Web Consortium (W3C) નામની સંસ્થાની સ્થાપના કરી હતી. તેણેWWWની 1991 માં શોધ કરી. તે સ્વીત્ઝર્લેન્ડની(CERN) European Organization for Nuclear researchમાં કામ કરતો હતો. World Wide Web Consortium (W3C) નામની સંસ્થા WWW નું સંચાલન કરે છે. HTTP & HTML ના ધોરણો પણ તેણે નિશ્ચિત કર્યાં છે.
 • FTP– File Transfer Protocol
 • TCP – Transmission Control Protocol…… TCP/IPની શોધ 1977માં થઈ હતી.
 • IP – દરેક કમ્પ્યુટરનો પરિચયાત્મક અંક.
 1. 32 – 128 bits
 2. Binary System
 • Four Part
 1. IPV/4 & IPV/6
 • E-mail– Electronic Mail….gmail, yahoo, Hotmail, indiatimes, rediffmail.
 • ISP – Internet Service Provider
 • Modem – Modulator – Demodulator
 • Web browser –ની શોધ ટીમ બર્નર્સલી એ 1990 માં કરી હતી. તેમાં તેના સાથીદાર તરીકે રોબરકેલિઆયુ પણ હતા. સૌપ્રથમ તેને World Wide Web નામ આપવામાં આવેલું. ત્યારબાદ તેનું નામ બદલીને NEXUS રાખેલ છે. પ્રથમ ઈન્ટરનેશનલWWW કોન્ફરન્સ 1994માં મળ્યા બાદ નવી વેબસાઈટબનવાનું ચલણ વધ્યું. રોજેરોજ નવી વેબસાઈટ બનવા લાગી. ઉદાહરણ – Google Chrome, Mozilla Firefox, Internet Explorer, Opera
 • Web Server – નેટવર્કની માહિતીનો સંગ્રહ કરતાં વિશાળ અને ઉચ્ચ ઝડપ ધરાવતાં કમ્પ્યુટર.
 • Emoticon – ઓક્સફર્ડનીડિક્ષનરીમાં સામેલ થઈ ગયા છે. આ વર્ષે Word of the Year જાહેર કરાયા છે.
 • Web Clientસર્વર પાસેથી માહિતી મેળવવા જોડાણ કરતું કમ્પ્યુટર.
 • Web Site
 • Web Page
 • Home Page
 • Hyper Linkદરેક વખતે નવું Address નાખવાને બદલે જે તે વેબ પેજ પરથી અન્ય નવી માહિતી ધરાવતા વેબપેજ પર જવા.MS Officeમાં પણ વપરાય છે.
 • URL – Uniform Resource Locator
 • URI – Uniform Resource Identifier..તેની શરૂઆત http થી થાય છે. બ્રાઉઝરURI દ્વારા સ્રોતનેઓલખે છે.
 • HTTP– Hyper Text Transfer Protocol
 • HTML – Hyper Text Mark-up Language ….તે વેબેપેજ બનાવવા, સુધારવા તથા દસ્તાવેજમાં લિંકનેગોઠવવા આ ભાષાનો ઉપયોગ થાય છે.
 • Protocol
 • Host – જેના નામની વેબસાઈટ હોય તે. google.com
 • Domain Name – google.com
 • DNS – Domain Name System
 • Type of Site – By Area & By Subject.
 • Area –
 1. .in – India
 2. .us – United States of America
 3. .uk – United Kingdom
 4. .au – Australia
 5. .jp – japan
 6. .pk – Pakistan
 7. .np – Nepal
 8. .cn – China
 9. .hk – Hong Kong
 10. .ca– Canada
 • Subject –
 1. .com – વ્યાવસાયિક સંસ્થાઓ, તેમ છતાં દરેક વાપરી શકે.
 2. .govસરકારી સંસ્થાઓ
 3. .orgબિનવ્યાપારિકસંસ્થાઓ
 4. .eduશૈક્ષણિક સંસ્થાઓ
 5. .infoમાહિતી માટે
 6. .milલશ્કરી સંસ્થાઓ
 7. .netવિશાળ નેટવર્ક
 8. .coopસહકારી સંસ્થાઓ
 9. .intઆંતરરાષ્ટ્રીય સંસ્થાઓ
 10. .aero વિમાની સેવા આપતી સંસ્થાઓ
 • GPS – Global Positioning System. શરૂઆતમાં અમેરિકાના સંરક્ષણ વિભાગ માટે વિકસાવવામાં આવ્યું હતું. 1980 માં તે સેવા નાગરિકો માટે ઉપલબ્ધ કરવામાં આવી.
 • WIC – Wireless Internet Connection
 • Blog – મૂળ શબ્દ WEB LOG હતો. ત્યાર બાદ તેના પરથી We BLOG શબ્દ બન્યો અને સમયાંતરે તેમાત્ર BLOG નામે ઓળખાવા લાગ્યું. BLOG એ કોઈ એક વ્યક્તિ દ્વારા એક કે વધુ વિષય પર લખવામાં આવેલ વેબસાઈટનો પ્રકાર છે.
 • Bandwidth – નેટવર્ક કે કેબલ દ્વારા સંચાલિત વિગતોની માત્રા. તેને bpsમાં માપવામાં આવે છે.
 • Broad Band –ઉચ્ચ ઝડપ ધરાવતું ઈન્ટરનેટ જોડાણ.
 • Data card
 • DSL – Digital subscriber Line. સ્થાનિક ટેલિફોન નેટવર્કનાવાયર દ્વારા ડીજીટલવિગતોનું સંચાલન કરે છે.
 • ISDN– Integrated Services Digital Network. ઉચ્ચ ઝડપ ધરાવતું ઈન્ટરનેટ જોડાણ
 • VIRUS –Very Important Resource under Siegh
 • Wi-Fi – Wireless Fidelity
 • Li-Fi – Light Fidelity. એસ્ટોનીયાનીવેલ્મેની કંપનીએ તેનો આવિષ્કાર કર્યો છે. તેના દ્વારા 224 GBPS ની ઝડપે સર્ફીંગ કરી શકાય છે. તેની મર્યાદા એ છે કે તેના તરંગોદિવસનાપ્રકાશમાં નિષ્ક્રિય થઈ જાય છે અને દીવાલ ભેદીને મુસાફરી કરી શકતા નથી. તેC. & T.V. ના રીમોટનીટેકનીક પર આધારિત છે.

 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે MRP કરતા સસ્તા ભાવે કમ્પ્યુટરની books ખરીદવા માટે CLICK HERE

 • Types of Network

 • LAN – Local Area Network
 • WAN – Wide Area Network
 • MAN – Metropolitan Area Network
 • SAN – Storage/Server/Small/System Area Network
 • CAN – Campus/Controller/Cluster Area Network
 • PAN – Personal Area Network
 • DAN – Desk Area Network
 • IOS – Internet Over satellite – વહાણો તથા ઉપગ્રહ પર મોકલવામાં આવતાં ઉપકરણોમાં ઉપયોગ થાય છે. તેમાં ઝડપ ઓછી હોય છે. સરેરાશ ઝડપ 492 to 512 kbps હોય છે.
 • NAS – Network Attached Storage

 DBMS (Data Base Management System) એ એક સોફ્ટવેર છે. જેનો ઉપયોગ માહિતીનાવ્યવસ્થાપન માટે થાય છે. MY ACCESS અને ORACLE એ બજારમાં ઉપલબ્ધ DBMS છે.

 • કમ્પ્યુટર સીધે સીધું કુદરતી ભાષા કે પ્રોગ્રામિંગ ભાષા કંઈ સમજી શકતું નથી. તે માત્ર બાયનરી-દ્વિઅંકી ભાષા જ સમજી શકે છે. આથી ટ્રાન્સલેટરની જરૂરિયાત રહે છે, જે પ્રોગ્રામિંગની ભાષાને કમ્પ્યુટર સમજી શકે તેવી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકે. આમ પ્રોગ્રામિંગ ભાષા સમજવા માટે કમ્પ્યુટર દ્વારા ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને કમ્પાઈલર કહે છે. C, COBOL, JAVA.
 • “C” Language Introductio :-

 “સી‌” ભાષા એ કમ્પ્યુટરમાં પ્રોગ્રામ લખવા માટે વપરાતી એક ભાષા છે. FORTRAN, COBOL, JAVA વગેરે પણ વિવિધ ભાષાઓ છે જે પ્રોગ્રામ લખવા માટે વપરાય છે.

 • સી ભાષાની શરૂઆત 1972 માં બેલ લેબોરેટરીમાં થઈ. આ કાર્યનું શ્રેય ડેનિસ એમ. રિચી નામની વ્યક્તિને જાય છે.
 • “સી” એ BCPL (Basic Combined Programming Language) માંથી ઉતરેલ છે.
 • “સી” ભાષાને 1989 માં ANSI (American National standard Institute) (founded in 1918) ધારાધોરણોમાં ફેરવવામાં આવી ત્યારથી તે ANSI C તરીકે પણ ઓળખાય છે.
 • “સી” ભાષામાં લખેલ પ્રોગ્રામ મોટેભાગે નજીવા ફેરફાર બાદ અલગ અલગ પ્રકારનાં હાર્ડવેર અને કમ્પાઈલર ધરાવતાં કમ્પ્યુટર પર ચલાવી શકાય છે. જેને પોર્ટેબિલિટીકહે છે. આમ “સી” ભાષા એ પોર્ટેબલ ભાષા છે. તેને મધ્યમ સ્તરની ભાષા (Middle Level Language) પણ કહેવામાં આવે છે.

 કમ્પ્યુટરના કેટલાક મહત્વના તથ્યો :-

 • વિશ્વનું પ્રથમ Stored Programme Computer Manchester Mark-1 બનાવવાની શરૂઆત Alan Turing દ્વારા 1936 માં થઈ હતી. તેણે સૌપ્રથમ 16-17 જુન, 1949માં 9 કલાક સુધી ભૂલરહિત કાર્ય કર્યું હતું. તેને MADM – Manchester Automatic Digital Machine પણ કહે છે.
 • આધુનિક કમ્પ્યુટર બનાવવાની શરૂઆત 1946 માં થઈ.
 • 2 ડિસેમ્બર સમગ્ર વિશ્વમાં કમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
 • ભારતમાં કમ્પ્યુટર વિષયક નવીન નીતિની જાહેરાત નવેમ્બર, 1984 માં કરવામાં આવી.
 • ભારતમાં બનેલ સૌપ્રથમ કમ્પ્યુટર સિદ્ધાર્થ હતું. તેની રચના ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા કરવામાં આવી હતી.
 • ભારતમાં પ્રથમ કમ્પ્યુટર 16 ઓગસ્ટ, 1986ના રોજ બેંગ્લુરુની મુખ્ય પોસ્ટ ઓફિસમાં લગાવવામાં આવ્યું હતું.
 • ઈન્ટરનેટ પર સૌપ્રથમ વેબસાઈટ બનાવનાર રાજકીય પક્ષ – ભાજપ
 • પ્રાઈવેટક્ષેત્રના ભાગરૂપે શરૂ થનાર ભારતની પ્રથમ કમ્પ્યુટર યુનિવર્સિટી રાજીવ ગાંધી કમ્પ્યુટર યુનિવર્સિટી હતી.
 • ભારતની સૌપ્રથમ સિલિકોન ઘાટી બેંગ્લુરુમાં આવેલી છે.
 • અનુપમ એ ભાભા અણુ સંશોધન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલ સુપર કમ્પ્યુટર છે.
 • વિશ્વનું સૌપ્રથમ સુપર કમ્પ્યુટર ક્રે. કે. 1 – એસ હતું. જેને ક્રે રિસર્ચ કંપની દ્વારા 1979 માં બનાવવામાં આવેલ છે. કારણ કે ક્રે કમ્પ્યુટરની ટેકનોલોજી ન્યુક્લિયર હથિયારો બનાવવામાં ઉપયોગી થાય એ મુજબની હતી. આથી ભારતમાં તેની આયાત પર પ્રતિબંધ કરવામાં આવતાં ભારતનો સુપર કમ્પ્યુટર પ્રોગ્રામ 1980 પછી શરૂ થયો. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર PARAM 8000 છે. તેનું નિર્માણ 1990માં કરવામાં આવ્યું.ભારતનાંસુપર કમ્પ્યુટર જે અલગ અલગ સમયે વિશ્વનાંશ્રેષ્ઠ 500 કમ્પ્યુટરમાં સ્થાન પામ્યાં હતાં તે નીચે મુજબ છે.
 1. Aditya
 2. Anupam
 3. PARAM Yuva-2
 4. SAGA-220
 5. EKA
 6. Vikram-100
 7. PARAM Yuva
 8. Cray XC40
 9. Bhaskara
 • વિશ્વનું પ્રથમ ડીજીટલ કમ્પ્યુટર યુનિવેક હતું.
 • FORTRAN એ પ્રોગ્રામના હેતુ માટે વિકસિત કરવામાં આવેલ સૌપ્રથમ ભાષા છે.
 • કમ્પ્યુટરની અશુદ્ધિને“બગ”(Bug) કહે છે.
 • ભારતમાં જોવા મળેલ સૌપ્રથમ વાયરસ સી-બ્રેન છે.
 • ટ્રેક બોલ એ માઉસની જેમ કાર્ય કરતું સાધન છે. 1996 માં Microsoft દ્વારા વ્હીલમાઉસની શોધ કરી જેમાં વચ્ચે વ્હીલ હોય છે, જેના દ્વારા સ્ક્રોલ કરી શકાય છે. તેને સ્ક્રોલમાઉસ કે ઈન્ટેલીમાઉસ પણ કહેવામાં આવે છે.
 • Excelનીએક શીટમાંMS Word 2003 મુજબ કોલમ 256 (A to IV) અને આડી હરોળ (રો) 65,536 હોય છે.
 • Excelનીએક શીટમાંMS Word 2007 મુજબ કોલમ 16,384 (A to XFD) અને આડી હરોળ (રો) 10,48,576 હોય છે.એક બુકમાંકુલ 1024 spreadsheet હોય છે. એક Excel Book માં By default 3 Sheet Open થાય છે.
 • Excel માં નવી શીટBOOK1 ના નામે Open થાય છે.
 • Word માંનવુDocument Document1 ના નામે Open થાય છે.
 • PowerPoint માં Presentation1 ના નામે open થાય છે.
 • કોમ્પ્યુટરનું વર્ગીકરણ :-

 1. Mainframe Computer : -આખા રૂમમાં સમાઈ શકે એટલા કદનું
 2. Mini Computer :- PC
 3. Micro Computer :- Laptop
 4. Super Computer
 • Storage Measures :-
 1. 1Nibble – 4 Bits
 2. 1 byte – 8 Bits
 • 1 kb – 1024 bytes
 1. 1 MB – 1024 KB
 2. 1 GB – 1024 MB
 3. 1 TB – 1024 GB
 • 1 PB – 1024 TB (Petabyte)
 • સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે MRP કરતા સસ્તા ભાવે કમ્પ્યુટરની books ખરીદવા માટે CLICK HERE
 • File Extensionનાં સંપૂર્ણ નામ :-

 • .bmp – Bitmap
 • .jpg –
 • .jpeg – Joint Picture/Photographic Experts Group
 • .jpe –
 • .jfif – Jpeg File Interchange Format
 • .dib – bmp extension
 • .png – Portable Network Graphics
 • .tiff – Tagged Image File Format
 • .tif –
 • .psd – Photoshop document
 • .gif – Graphic Interchange Format
 • .wav – Windows Audio Video
 • .mp3 –
 • .mpga –
 • MPEG – Moving Picture Experts Group
 • .mp4 –
 • .wma – Windows Media Audio / Video
 • .mdb – Database File
 • .exe – Executable File
 • .txt – Notepad
 • .mid –
 • .midi – Musical instrument Digital Interface
 • .flv – Flash video Format File – Adobe Flash Shockwave File…Adobe Flash Software દ્વારા બનાવવામાં આવેલી લખાણ અને ચિત્રો ધરાવતી એનીમેશનફાઈલ.
 • .avi – Audio Video Interface
 • .mov – Quick Time Format File…Apple દ્વારા રચિત ઈન્ટરનેટ પરથી સરળતાથી ડાઉનલોડ થઈ શકે તે માટેનું સંકુચિત ફાઈલ સ્વરૂપ.
 • .rm –
 • .ram – Real Audio Metadata
 • .swf –Small Web File
 • .ppt / .pptx – Power Point
 • .doc – Word 97-2003 Document
 • .docm – Word macro-enabled document
 • .docx – Word Document
 • .dotx – Word Template
 • .dot – Word 97-2003 Template
 • .xml – Word XML Document / Excel XML Data
 • .xlsx – Excel
 • .xltm – Excel Macro-Enabled Template
 • .ods – Open Document Spreadsheet (excel)
 • .png – Paint
 • .pdf – Portable Document Format
 • .xps – XPS Document
 • .mht – Multipurpose Internet Mail Extension
 • .mhtml – Single File Web page
 • .htm –
 • .html –
 • .rtf – Rich Text Format
 • .rpt – Report File
 • .txt – Plain Text
 • .odt – open Document Text
 • .wps – Works 6 – 9 Document

 Full Forms of Some Words :-

 • OJAS – online Job Application Centre
 • GSWAN – Gujarat State Wide Area Network
 • YAHOO – Yet Another Hierarchically Officious Oracle
 • VIRUS – Very Important Resource Under Siege
 • OMR – Optical Mark Reader
 • OCR – Optical Character Reader
 • MICR – Magnetic Ink Character Recognition – Bank Cheque Ink
 • NIC – Network Interface card / National Informatics Centre
 • CRT – Cathode Ray Tube
 • LED – Light Emitting Diode
 • LCD – Liquid Crystal Display
 • FORTRAN – Formula Translation
 • GSM – Global System for Mobile Communication
 • COBOL – Common Business Oriented Language
 • CHAT – Conversational Hypertext Access Technology
 • BIT – Binary Digit
 • BASIC – Beginners All Purpose Symbolic Instruction Code
 • BIOS – Basic Input Output System
 • ATM – Automatic Teller Machine / Asynchronous Transfer Mode
 • ALGOL – Algorithmic Language
 • 4GLS – Fourth Generation Language
 • 3G – Third Generation
 • 4G – Fourth Generation
 • 5G – Fifth Generation ( S. Korea)
 • Pixel – Picture Element
 • DPI – Dot per Inch
 • PDA – Personal Digital Assistant (નાના મોબાઈલકમ્પ્યુટીંગડિવાઈસ)
 • CDMA – Code Division Multiple Access
 • GPRS – General Packet Radio Service
 • Wi-Fi – Wireless Fidelity
 • UPS – Uninterrupted Power supply
 • VoIp – Voice Over IP
 • IPT – Internet protocol Telephony
 • PSTN – Public Switched Telephone Network
 • CRM – Customer Relationship management
 • FDDI – Fiber Distributed data interface

 Shortcut Keys :-

 • Ctrl + A – Select All
 • Ctrl + B – Bold
 • Ctrl + C – Copy
 • Ctrl + E – Centre Alignment
 • Ctrl + F – Find
 • Ctrl + I – Italic
 • Ctrl + J – Justify Alignment
 • Ctrl + K – Hyperlink
 • Ctrl + L – Alignment
 • Ctrl + N – New Document
 • Ctrl + O – Open the Document
 • Ctrl + P – Print
 • Ctrl + R – Alignment
 • Ctrl + S – Save
 • Ctrl + U – Underline
 • Ctrl + V – Paste
 • Ctrl + X – Cut
 • Ctrl + Y – Redo
 • Ctrl + Z – Undo
 • Ctrl + Enter – New Page
 • Ctrl + Home – Goes to beginning of document.
 • Ctrl + End – Goes to end of document.
 • Ctrl + Left Arrow – Moves one word to the left at a time.
 • Ctrl + Right Arrow – Moves one word to the right at a time.
 • Ctrl + Up Arrow – At the beginning of theText
 • Ctrl + Down Arrow –At the end of theText
 • Ctrl + Esc – Open Start Menu
 • Ctrl + Shift + Esc –Opens Windows Task Manager
 • Altr + E – Edit options in current program
 • Altr + F –File menu options in current program
 • Altr + H – Home
 • Altr + N – Insert
 • Altr + S – References
 • Altr + M– Mailings
 • Altr + R – Review
 • Altr + W – View
 • Altr + Y – easy Document Creater
 • Altr + B – Acrobat
 • Altr + Tab –Switch between open programs – like Minimize
 • Altr + F4 – Close the currently active program/ Shutdown
 • Altr + Enter – Open the Properties for the selected item (file,folder,shortcut)
 • Shift + Insert – Paste
 • Shift + Delete –Cut selected item.
 • Home –Goes to beginning of current line.
 • End -Goes to end of current line.
 • F1 – Universal Help in almost every Windows program.
 • F2 – Rename a selected file
 • F5 – Refresh the current program window / Slideshow / Run

 તાજેતરના પ્રવાહો અને ટેકનોલોજી :-

 • મોબાઈલ કમ્પ્યુટીંગ :- SMS, MMS, GPRS, WAP – Wireless Application Protocol
 • વાઈ-ફાઈ :- Different Network standard – 802.11 IEEE, Range 120-250 Metre
 • GPRS :-Packet Switch Technology. Speed – 115 kbps
 • 1 G:- Analog Signal પર આધારિત. 2 kbps
 • 2 G :- Digital Signal. 1.2 mbps
 • 3 G :- 3 mbps
 • 4 G :- 100 mbps in surfing and 50 mbps in upload / download
 • Bluetooth :-PAN. Ericsson. Launched – May, 1998. Herald Blatand or Bluetooth King of Denmark in 940 known for communication. Sven Mattisson. Intel નો ફાળો.
 • Smartphone & Tablets :-
 • Satellite Phone :- Oil Exploration Companies. Inmarasat first Satellite Phone Operator Provider. Second – Thuraya.
 • Cloud Computing :- Google Drive, Google+photos
 • Radio Frequency Identification :- (RFID)
 • Biometrics :-Black and White Image.
 • Irish Recognition :- આંખની કીકીની ઓળખ.
 • Voice/Speech Recognition :- Mobile Speak Password
 • Interactive Voice Response :- (IVR) સીધો જ ફોન ઉપડી જાય તે સુવિધા.
 • Voice Enabled Operations :-ફોન લગાડવો, એપખોલવી, કમ્પ્યુટર બંધ કરવું, નેટ પર સર્ચ કરવું.
 • GPS :- Founded for US Defence. 1980 for citizen. 24 satellite network. Triangulation પ્રક્રિયા દ્વારા સચોટ સ્થાનની ગણતરી.
 • Network attached Storage :-નેટવર્ક દ્વારા પ્રિન્ટરની જેમ હાર્ડડિસ્કનો ઉપયોગ કરવો.
 • Storage Area Network :-નેટવર્ક દ્વારા પ્રિન્ટરની જેમ હાર્ડડિસ્કનો ઉપયોગ કરવો.
 • Online Storage Operation :- Media fire
 • Intelligent Home :-બારી-બારણાં, પંખા,હિટર, લાઈટ વગેરે સ્વયંસંચાલિત.
 • Military Application :- હવામાં ઉડતોરોબોટ. 3 idiots
 • Farming & Animal Husbandry :-ખાતર, પાણી, દવા, ગાયો દિહવી કમ્પ્યુટર આધારિત.
 • Vehicle Industry :-Toyota Prius by Google.
 • Hospitals :-Operations અને દર્દીને ઊંચકવા પરિચારિકાને મદદ.
 • Outer Space Expedition and Disaster management :-ચંદ્રયાન-1. બચાવ કામગીરીમાંરોબોટનો ઉપયોગ.
 • Entertainment :-Sony & Honda દ્વારા રોબોટનું નિર્માણ.
 • Digital Photography :-
 • Internet Enabled Television :- Panasonic, LG
 • Green Computing :-1992 – Energy Star Programme. *** લગાવવાની શરૂઆત.

 E – Commerce :-

 • Marketing and selling :- Amazon
 • Public Bid :- eBay.com
 • Net Banking :-
 • Online Billing :-
 • Online Stock market :-
 • Information :-
 • Models of E – Commerce :-
 1. Business to Business (B2B) – India Mart
 2. Business to Customer (B2C) – amazon
 • Customer to Customer (C2C) – eBay
 1. Government to Business (G2B) – www.incometaxindia.gov.in
 2. Government to Citizen (G2C) GSWAN
 • Electronic Wallet :- payUmoney, Paytm

M – Commerce :- Mobile Commerce

 

 • સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે MRP કરતા સસ્તા ભાવે કમ્પ્યુટરની books ખરીદવા માટે

  CLICK HERE