9th july current affairs

 1. હવામાન ક્રિયા પર વર્ચુઅલ કોન્ફરન્સની ચોથી આવૃત્તિમાં કયા કેન્દ્રીય મંત્રીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું?
 • પ્રકાશ જાવડેકર
 1. 6 જુલાઇએ કયા જીવવિજ્ઞાનીના કાર્યની ઉજવણી કરવા માટે વિશ્વ ઝૂનોસ દિવસની ઉજવણી કરવામાં આવે છે?
 • લૂઇસ પાશ્ચર
 1. સેન્ટ્રલ બોર્ડ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (સીબીઆઇસી) એ કયા નામથી ઈન્ટરફેસ પોઇન્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે?
 • ઝડપી સુવિધા કેન્દ્ર (ટી.એસ.કે.).
 1. યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુકેઆઈબીસી) ના સીઇઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
 • જયંત કૃષ્ણ.
 1. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશીઓના તિબેટમાં પ્રવેશ અટકાવવાને કારણે કયા અધિકારીઓ પર વિઝા પ્રતિબંધો લાદવાની ઘોષણા કરી છે?
 • ચાઇનાના પીપલ્સ રીપબ્લિકના અધિકારીઓ પર.
 1. કોરોનાના સમયમાં પહેલી ફોર્મ્યુલા રેસ :ઓસ્ટ્રેલિયન ગ્રાંડ પ્રિક્સ -૨૦૨૦: નો ખિતાબ કોને જિત્યો?
 • વોલ્ટેરી બોટાસ
 1. એશિયાનું સૌથી મોટું ડેટાસેન્ટર “Yotta NM1Data centre” નુ ઉદધાટન ક્યા કરવામાં આવ્યું?
 • મુંબઇ
 1. તાજેતરમાં કઇ બેંક એ :ભવિષ્ય” બચત ખાતા સેવા ચાલુ કરી?
 • ફિનો પેમેંટ્સ બેંક
 1. તાજેતરમાં ભારતીય તટરક્ષક દળ (ICG) એ કયા દેશના તટરક્ષક દળ સાથે સમુદ્રી સંબંધોને વિકસાવવા માટે :સમુદ્રી સુરક્ષા અને બચાવ” પર કરાર કર્યા?
 • ઇન્ડોનેશિયા
 1. તાજેતરમાં OLA cab એ ગ્રાહકોને ડિજિટલ પેમેંટ વિકલ્પ આપવા માટે કોની સાથે ભાગીદારી કરી?
 • Phonepe

update#dailycurrent#gpsccurrent