8 August current affairs

 1. 6 ઓગસ્ટ, 2020 ના રોજ વિશ્વભરમાં કઇ ઘટનાની 75 મી વર્ષગાંઠ ઉજવવામાં આવી?
 • પ્રથમ અણુ બોમ્બ એટેક
 1. Upsc નાં નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા?
 • પ્રદીપ જોશી
 1. કયા રાજ્યનાં મુખ્યમંત્રીએ બે ફાસ્ટ ટ્રેક કોર્ટની શરૂઆત કરી?
 • મણીપુર
 1. ટિક SFTS વાયરસ કયા દેશમાં જોવા મળ્યો છે?
 • ચીન
 1. ભારતની પ્રથમ કિસાન સ્પેશીયલ પાર્સલ ટ્રેન મહારાષ્ટ્રનાં કયા શહેરથી શરૂ કરવામાં આવી?
 • દેવાલાલી
 1. કોને OHE  નિગરાની એપ લોન્ચ કરી?
 • ભારતીય રેલવેએ
 1. કઈ પેમેન્ટ બેન્કે દુકાન વીમા શરૂ કરવા માટે ભારતી એકસા સાથે કરાર કર્યા?
 • એરટેલ પેમેન્ટ બેંક
 1. કઈ નાણાકીય સંસ્થાએ નાણાકીય સમાવેશ માટે ‘ઇનોવેશન હબ’ સ્થાપવાની જાહેરાત કરી છે?
 • આરબીઆઈ
 1. કઇ ટેક્નોલોજી કંપનીએ એઆઈ-સક્ષમ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પ્રસાર ભારતી સાથે ભાગીદારી કરી છે?
 • ગુગલ
 1. ભારતે ફિશિંગ સુવિધાઓ વિસ્તૃત કરવા માટે કયા દેશને ૧૮ મિલિયન અમેરિકન ડોલરની મદદ કરી?
 • માલદીવ