1. તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશે LEAD ઓનલાઇન પોર્ટલ શરૂ કર્યુ?
 • દિલ્હી
 1. તાજેતરમાં જમીનવિહોણા ખેડૂતોને પાક ધિરાણ આપવા માટે કયા રાજ્યએ બલરામ યોજના શરૂ કરી?
 • ઓરિસ્સા
 1. દેશનું કયું એવું પહેલું રાજ્ય બન્યું કે જે રાજયના દરેક ઘરમાં LPG ગેસ કનેક્શન હોય?        
 • હિમાચલપ્રદેશ
 1. તાજેતરમાં કયા દેશમાં ભારત દ્વારા નિર્માણ પામેલ સંસ્કૃત વિધ્યાલયનું ઉદધાટન કરવામાં આવ્યું.?
 • નેપાળ
 1. આયકર વિભાગે કોરોના વાયરસના કારણે આધારકાર્ડ અને પાનકાર્ડને લિંક કરવાની સમયમર્યાદા ક્યા સુધી વધારી છે ?
 • ૩૧ માર્ચ ૨૦૨૧
 1. દેશની કઇ કંપની ૧૨૦૦૦ લાખ કરોડની મૂડી સાથે દેશની સૌથી મોટી કંપની બની ગયેલ છે ?
 • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
 1. તાજેતરમાં CBSC એ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ને FREE Education માટે કોની સાથે જોડાણ કર્યુ?
 • ફેસબુક
 1. તાજેતરમાં “ જિન કાસ્ટેક્સ “ ને કયા દેશના પ્રધાનમંત્રી નિયુક્ત કર્યા ?
 • ફ્રાંસ
 1. તાજેતરમાં કોણે “ આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેંજ” શરૂ કરી?
 • શ્રી નરેંદ્ર મોદી
 1. તાજેતરમાં કયા દેશે કોલસાનો ઉપયોગ બંધ કરવાની ઘોષણા કરી?
 • જર્મની