7 August current affairs

 1. કયા રાજ્ય સરકારે તમામ શાળાઓના ગુણવત્તા આકારણી માટે સર્વે કરવાની જાહેરાત કરી છે?
 • પંજાબ
 1. તાજેતરમાં હિરોશીમા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
 • ૬ ઑગસ્ટ
 1. ‘સ્વચ્છ ભારત ક્રાંતિ’ નામનું પુસ્તક કોણે લખ્યુ છે?
 • ગજેન્દ્રસિંહ સેખાવત
 1. તાજેતરમાં SEBI ના ચેરમેન અજય ત્યાગીનો કાર્યકાળ કેટલા સમય માટે વધારવામાં આવ્યો?
 • ૧૮ મહિના
 1. ભારતી એરટેલે ક્લાઉડ સોલ્યુશન માટે કોની સાથે જોડાણ કર્યું છે?
 • એમેઝોન
 1. Tik Tok એ તેના પ્રથમ યુરોપિયન ડેટા સેન્ટર ક્યાં ખોલવાની ઘોષણા કરી છે?
 • આયર્લેન્ડ
 1. તાજેતરમાં કયા રાજ્યના પૂર્વ રાજ્યપાલ ઓમપ્રધાનનું નિધન થયુ?
 • અરુણાચલપ્રદેશ
 1. શહીદ મહેન્દ્ર કર્મ તેંડૂપત્તા સંઘર્ષ સમાજ સુરક્ષા યોજના કયા રાજ્યમાં શરૂ થઈ છે?
 • છત્તીસગઢ
 1. કયા કેન્દ્રશાસિત પ્રદેશોએ ઇ જ્ઞાન મિત્ર મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે?
 • દાદરા નગર હવેલી
 1. અમેરિકાના પ્રથમ અશ્વેત એર ફોર્સ ચીફ કોની નિમણૂક કરવામાં આવી છે?
 • ચાર્લ્સ ક્યૂ બ્રાઉન