6 August current affairs

  1. કયા રીઅલ મેડ્રિડ અને સ્પેનના ફૂટબોલ ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી?
  • ઈકર કૈસિલાસ.
  1. જમ્મુ-કાશ્મીરના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
  • મનોજ સિંહા.
  1. કયા રાજ્યમાં શિક્ષણમંત્રીએ આઈઆઈએમ સિરમૌરનો શિલાન્યાસ કર્યો છે?
  • હિમાચલ પ્રદેશ
  1. ભારતના ટોચના સિંગલ્સ ટેનિસ ખેલાડી સુમિત નાગલને કઈ ટુર્નામેન્ટમાં સીધી એન્ટ્રી મળી ગઇ?
  • યુએસ ઓપન.
  1. કોના દ્વારા લખેલ  ‘સ્પેશિયલ: કોડ ટુ વિન’ પુસ્તક પ્રકાશિત થશે?
  • નિરૂપમા યાદવ
  1. કઈ બેંકે સ્વચાલિત voice assistant AXAA શરૂ કરી છે?
  • એક્સિસ બેંક
  1. કઈ કંપનીએ ભારતમાં એર ફાઇબર સેવાઓ શરૂ કરી છે?
  • બીએસએનએલ
  1. કયા દેશના મંત્રીમંડળે દેશના નવા નકશાને મંજૂરી આપી છે?
  • પાકિસ્તાન.
  1. કયા રાજ્યમાં થેજોવલ ગોલ્ફ રિસોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે?
  • મિઝોરમ
  1. તાજેતરમાં ખેલો ઇન્ડિયા યોજનાની પ્રથમ સામાન્ય કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કોણે કરી?
    • કિરેન રિજ્જુ