5 th August current affairs

 1. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (આઈસીસીઆર) નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
 • નવી દિલ્હી
 1. ઈ-રક્ષાબંધન નામનો સાયબર-ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ કયા રાજ્યએ શરૂ કર્યો છે?
 • આંધ્રપ્રદેશ
 1. તાજેતરમાં મોહમ્મદ ઇરફાન અલીને કયા દેશના રાષ્ટ્રપતિ નિયુક્ત કરવામાં આવ્યા?
 • ગુયાના
 1. આગામી IPL-2020 નું આયોજન કયા દેશમાં થશે?
 • UAE
 1. રાજકીય અહેવાલ માટે કયા ભારતીય પત્રકારને પ્રેમ ભાટિયા એવોર્ડનો વિજેતા જાહેર કરાયો છે?
 • દિપાંકર ઘોષ
 1. આરોગ્ય મંત્રી દ્વારા શાળાના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સ્વભાવને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા કાર્યક્રમનું નામ શું છે?
 • વિદ્યાર્થી વિજ્ઞાન મંથન
 1. વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે?
 • ૧ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ
 1. કયા રાજ્યએ અગ્નિશમન સેવા ઓનલાઇન પોર્ટલ શરૂ કર્યુ?
 • ઓડિશા
 1. તાજેતરમાં “સિયાસત મે સદસ્યતા” પુસ્તકનું વિમોચન કોણે કર્યું?
 • નિતીશકુમાર
 1. તાજેતરમાં શશીધર જગદીશનને કઇ બેન્કના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા?
 • HDFC bank