4 August Current Affairs

 1. પંદરમા નાણાં પંચ દ્વારા સ્થાપિત કૃષિ નિકાસ અંગેના ઉચ્ચ-સ્તરના જૂથના અધ્યક્ષ કોણ છે?
 • સંજીવ પુરી
 1. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ મહાત્મા ગાંધી સેતુ કયા રાજ્યમાં સ્થિત છે?
 • બિહાર
 1. તાજેતરમાં વિશ્વ સંસ્કૃત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
 • ૩ ઑગસ્ટ
 1. હાલમાં પરમાણું સંયંત્ર શરૂ કરનાર પહેલો આરબ દેશ કયો બન્યો?
 • UAE
 1. બાંગ્લાદેશમાં વીજ પ્લાન્ટ બનાવવા માટે કઇ વૈશ્વિક સંસ્થાએ રિલાયન્સ પાવર સાથે જોડાણ કર્યું છે?
 • એશિયન ડેવલપમેન્ટ બેંક
 1. તાજેતરમાં કયા રાજ્યની “થુડીયુરુલિપ્પારા” ની પહાડીઓને જૈવવિવિધતા વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો?
 • કેરલ
 1. તાજેતરમાં લી ટેંગ-હુઇનું નિધન થયું, તે કયા દેશના લોકશાહી રીતે ચૂંટાયેલા પ્રથમ રાષ્ટ્રપતિ હતા?
 • તાઇવાન
 1. તાજેતરમાં કયા પૂર્વ ભારતીય કપ્તાનના કોચ અશોક મુસ્તફીનું અવસાન થયું?
 • સૌરવ ગાંગુલી
 1. તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોને શુક્ર પર સક્રિય જ્વાળામુખીઓની શોધ કરી?
 • સ્વિત્ઝરલેંડ
 1. તાજેતરમાં ભારતીય રેલવે એ ડૉકટર અને દર્દી વચ્ચે સંવાદ સ્થાપિત કરવા માટે કયો રોબોટ બનાવ્યો?
 • રક્ષક