29 july current affairs

 1. ભારતની સહાયથી કયા દેશના 300 વર્ષ જુના ઐતિહાસિક મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે?
 • બાંગ્લાદેશ
 1. કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગૌડાએ કયા ઉત્પાદનોના ઉત્પાદન માટે પ્રોડક્શન-લિંક્ડ પ્રોત્સાહન યોજના (પી.એલ.આઇ.) અને ઉદ્યોગ પાર્ક યોજના સહિત ચાર યોજનાઓ શરૂ કરી?
 • જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો
 1. ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાન આગાહી એપ્લિકેશનનું નામ શું છે?
 • મૌસમ
 1. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) ની નવી મોબાઇલ એપ્લિકેશનનું નામ શું છે?
 • BIS CARE
 1. ફેબ્રુઆરી-જૂન 2020 ના ગાળા માટે નીતિ આયોગ દ્વારા ક્રમાંકિત કરેલા મહત્વાકાંક્ષી જિલ્લાઓની યાદીમાં કયા જિલ્લામાં પ્રથમ ક્રમે છે?
 • બીજાપુર
 1. તાજેતરમાં વિશ્વ પ્રાકૃતિક સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
 • ૨૮ જુલાઇ
 1. હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા?
 • આનંદીબેન પટેલ
 1. ૨૦૧૮ એશિયન ગેમ્સમાં ભારતે મેળવેલ રજત પદકને શામાં ફેરવી દેવામાં આવ્યો?
 • સુવર્ણ પદક
 1. તાજેતરમાં ભારતે ચીનની બીજી કેટલી એપ્સ પર પ્રતિબંધ લાદી દીધો છે?
 • ૪૭ એપ્સ
 1. તાજેતરમાં દુનિયાનું સૌથી મોટું સૌર ઊર્જા સંયંત્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યુ?
 • અબુધાબી