28 July Current Affairs

 1. ભારત કયા વૈશ્વિક સંગઠન સાથે આગામી પાંચ વર્ષ માટે ‘વૈજ્ઞાનિક સહકાર પરના કરાર’ નું નવીકરણ કરશે?
 • યુરોપિયન યુનિયન
 1. ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે કારગિલ યુદ્ધ ક્યારે લડ્યું?
 • 1999
 1. કોરોના વાયરસના ફેલાવા વચ્ચે કયા એશિયન દેશે તમામ વન્યપ્રાણીયોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે?
 • વિયેટનામ
 1. કયા દેશએ તેના મૈત્રીપૂર્ણ દેશોમાં ડ્રોન નિકાસ કરવાના ધોરણોને હળવા કર્યા છે?
 • યુનાઇટેડ સ્ટેટ્સ
 1. તાજેતરમાં કયા દેશે હાઇ રિઝોલ્યુશન મેપિંગ સેટેલાઇટ લોન્ચ કર્યુ?
 • ચીન
 1. વિશ્વ હેપેટાઇટીસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
 • ૨૮ જુલાઇ
 1. 2021 માં ભારતનું કયુ રાજ્ય / યુ.ટી. ખેલ ઈન્ડિયા યુથ ગેમ્સની ચોથી આવૃત્તિનું આયોજન કરશે?
 • હરિયાણા
 1. તાજેતરમાં કોણે UPI Auto Pay ફીચર લોન્ચ કર્યુ?
 • NPCI (National Payments Corporation of India)
 1. તાજેતરમાં થયેલ SCO ની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યુ?
 • ડૉ.હર્ષવર્ધન સિંહ
 1. ખેલો ઇંડિયા યુથ ગેમ ની ચોથા સંસ્કરણની મેજબાની કયું રાજ્ય કરવાનું છે?
 • હરિયાણા