24 July Current Affairs

  1. ભારતીય મૂળની કઈ નર્સને COVID-19 સેવાઓ માટે સિંગાપોર રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવ્યો છે?
  • કલા નારાયણસામી
  1. કોવિડ લોકડાઉન દરમિયાન ભારત દ્વારા આકર્ષિત વિદેશી રોકાણોનું ફંડ શું છે?
  • 20 અબજ ડોલર
  1. કઈ ભારતીય જાહેર ક્ષેત્રની બેંકે ‘ઇન્સ્ટા ક્લિક સેવિંગ્સ એકાઉન્ટ’ શરૂ કર્યું છે?
  • બેંક ઓફ બરોડા
  1. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કઇ અરજીને નકારી કાઢી છે?
  • શાળાઓમાં યોગ ફરજિયાત બનાવવો.
  1. ભારત દ્વારા કઈ એન્ટિ ટેન્ક ગાઇડ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે?
  • ધ્રુવાસ્ત્ર.
  1. હવામાન પરિવર્તન માટે અવાજ ઉઠાવનારા ગ્રેટા થેનબર્ગને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે?
  • inaugural gulbenkian price.
  1. એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સના નવા એમડી અને સીઈઓ કોણ નિયુક્ત થયા છે?
  • પીસી કાંડપાલ.
  1. કેન્દ્ર સરકારે આઇટી અને આઇટી-સક્ષમ સેવા કંપનીઓને કયા મહિના સુધી work from home ની પધ્ધતિને લંબાવી છે ?
  • ડિસેમ્બર 2020
  1. તાજેતરમાં ASSOCHAM એ ILLNESS TO WELNESS  ની પહલ માટે કોની સાથે કરાર કર્યા છે?
  • સેવલોન
  1. તાજેતરમાં NMDC (National Mineral Development Corporation ) ના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા?
  • સુમિત દેવ