1. દેશના કયા વડા પ્રધાન લીઓ વરાદકરે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે?
 • આયર્લેન્ડ
 1. તાજેતરમાં ગ્લોબલ આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન એવોર્ડ જીતનાર કૃષિ ભવન કયા રાજ્યમાં સ્થિત છે?
 • ઓડિશા
 1. ભારતના પ્રાચીન ખોરાક પર એક પ્રદર્શન ક્યાં યોજવામાં આવે છે?
 • નવી દિલ્હી
 1. રોહતાંગ ટનલનું નામ કયા વડા પ્રધાનના નામ પર છે?
 • અટલ બિહારી વાજપેયી
 1. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની શરૂઆત ક્યાંથી થઈ?
 • ઓડિશા
 1. નવી દિલ્હીમાં કોણે આર્મી બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો છે?
 • રાજનાથસિંહ
 1. સાક્ષી મલિકે એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં કયુ મેડલ જીત્યો છે?
 • રજતચંદ્રક
 1. તાજેતરમાં, લોકસભાએ રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે કઈ સંસ્થાઓને અપગ્રેડ કરવાનું બિલ પસાર કર્યું?
 • ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર અને લોકનાયક જયપ્રકાશ નારાયણ રાષ્ટ્રીય ક્રીમીનોલોજી અને ફોરેન્સિક સાયન્સિસ
 1. કયા રાજ્યએ જેલના કેદીઓ માટે રેડિયો સ્ટેશન શરૂ કરવાની જાહેરાત કરી છે?
 • પશ્ચિમ બંગાળ
 1. વડા પ્રધાન મોદીના નવા સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
 • અમરજીત સિંહા અને ભાસ્કર ખુલ્બે