1. સ્વચ્છ સર્વેક્ષણ 2020 સર્વેક્ષણમાં કયા શહેરને સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે?
 • ઇન્દોર
 1. COVID આરોગ્ય સુવિધાઓ માટે કઇ રાજ્ય સરકારે તકનીકી સમિતિની રચના કરી છે?
 • ઓડિશા
 1. લેબર મંત્રાલયની કઇ સંસ્થા માટે નવો લોગો શરૂ કરવામાં આવ્યો છે?
 • લેબર બ્યુરો
 1. “પોસ્ટ COVID-19 ફોલો અપ ક્લિનિક” ક્યાંથી શરૂ થયું છે?
 • તામિલનાડુ
 1. ‘ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ’ (ઇસીએલજીએસ) માટે કેટલું ફાળવવામાં આવ્યું છે?
 • 3 લાખ કરોડ
 1. ભારતીય અક્ષય ઊર્જા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
 • 20 ઓગસ્ટ
 1. તાત્કાલિક ખાતું ખોલવા માટે કઈ બેંકે ‘LVB DigiGo’ સુવિધા શરૂ કરી છે?
 • લક્ષ્મી વિલાસ બેંક
 1. “પીએમ સ્વનિધિ યોજના” ના અમલીકરણ માટે કયા રાજ્ય ટોચના સ્થાન પર છે?
 • મધ્યપ્રદેશ
 1. ઓર્ગેનિક ખેડુતોની સંખ્યામાં કોણ ટોચ પર છે?
 • ભારત
 1. કયા દેશએ તેની સ્થાનિક રીતે ઉત્પાદિત બેલિસ્ટિક મિસાઇલ ‘શહીદ કસીમ સોલેમાની’ પ્રદર્શિત કરી છે?
 • ઈરાન