1.તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ન્યાય માટે કયો દિવસ મનાવવામાં આવ્યો?
17 જુલાઈ

2.તાજેતરમાં કયા રાજ્યના પોબા ફોરેસ્ટ રિઝર્વ ને વન્યજીવ અભ્યારણ માં અપગ્રેડ કરવામાં આવશે?
આસામ
3.તાજેતરમાં કયા રાજ્ય covid-19 ના મૃતકના અંતિમ સંસ્કાર માટે 15000 રૂપિયા આપવાની જાહેરાત કરી?
આંધ્ર પ્રદેશ
4.તાજેતરમાં કયા રાજ્ય covid-19 ના મૃતકના અંતિમ સંસ્કાર માટે 15000 રૂપિયા આપવાની જાહેરાત કરી?
આંધ્ર પ્રદેશ
5.તાજેતરમાં ભારતીય મૂળના ચંદ્રિકાપ્રસાદ સંતોખીને કયા દેશના રાષ્ટ્ર પ્રમુખ બનાવવામાં આવ્યા?
સુરીનામ
6.યુનિસેફ ઇન્ડિયાએ યુવાઓના રોજગાર માટે કોની સાથે કરાર કર્યા?
SAP india
7.યુનિસેફ ઇન્ડિયાએ યુવાઓના રોજગાર માટે કોની સાથે કરાર કર્યા?
SAP india
8.કોણે વિશ્વની સૌથી સસ્તી Covid-19 ડાયગ્નોસ્ટિક કીટ corosure લોન્ચ કરી?
I.I.T દિલ્હી
9.ગૂગલે jio પ્લેટફોર્મ પર કેટલા ટકા ની ભાગીદારી ખરીદી છે
૭.૭૩%
10.તાજેતરમાં HCL ટેકનોલોજીના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા?
રોશની નાદાર