18 August current affairs

  1. કઇ ટેક્નોલોજી કંપનીએ ‘અસાઇનમેન્ટ’ નામનું એક નવું શૈક્ષણિક ઉત્પાદન રજૂ કર્યું છે?
  • ગુગલ
  1. પહેલો પડોશી દેશ કયો છે કે જેની સાથે ભારત ‘એર બબલ’ કરાર કર્યો છે?
  • માલદીવ
  1. “વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ” યોજનાની જાહેરાત કોણે કરી છે?
  • નરેન્દ્ર મોદી
  1. ‘ગાયના ઘી બિસ્કીટ’ શરૂ કરવાની જાહેરાત કોણે કરી છે?
  • મધર ડેરી
  1. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા મરણોત્તર કીર્તિ ચક્ર એવોર્ડ કોને મળ્યો છે?
  • અબ્દુલ રશીદ કલાસ
  1. કયા દેશએ 15 ઓગસ્ટે તેનો ‘રાષ્ટ્રીય શોક દિવસ’ ઉજવ્યો છે?
  • બાંગ્લાદેશ
  1. કયા રાજ્યમાં નશા મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે?
  • જમ્મુ કાશ્મીર
  1. Fit India Youth Clubs’ ની પહેલ કોણે શરૂ કરી?
  • કિરણ રિજિજુ
  1. ભારતીય રેલ્વે વિશ્વનો સૌથી લાંબો ઘાટ પુલ ક્યાં બનાવી રહ્યો છે?
  • મણિપુર
  1. વડા પ્રધાને તેમના સ્વાતંત્ર્ય દિનના ભાષણમાં કયા બે પ્રાણીઓના સંરક્ષણ માટેનો એક નવા પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો છે?
  • સિંહ અને ડોલ્ફિન