17 JULY CURRENT AFFAIRS

 1. મૂડી અધિગ્રહણના મામલામાં ભારતીય સશસ્ત્ર દળોને કેટલી હદે નાણાકીય સત્તાઓ આપવામાં આવે છે?
 • 300 કરોડ
 1. એન. રામ પછી હિંદુ જૂથના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
 • માલિની પાર્થસારથિ
 1. કોઇર બોર્ડ ભારતનાં કયા કેન્દ્રીય મંત્રાલય હેઠળ કાયદેસરની સંસ્થા છે?
 • એમએસએમઇ મંત્રાલય
 1. 2020 ના કયા મહિનામાં ભારતે 18 વર્ષ પછી $ 790 મિલિયન યુ.એસ. ના વેપાર વધારાની પ્રાપ્તિ કરી?
 • જૂન
 1. તાજેતરમાં sportAdda ના બ્રાન્ડ એમ્બેસેડર કોન બન્યા?
 • બ્રેટ લી
 1. તાજેતરમાં વર્ષો જૂની કેર પૂજા કયા રાજ્યમાં શરૂ થઇ ?
 • ત્રિપુરા
 1. હાલમાં કયા ભારતીયને એશિયન ડેવલપમેન્ટ બેંક ના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા?
 • અશોક લવાસા
 1. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ કયા રોગની પહેલી સ્વદેશી રસીને અમલમાં મૂકવાની મંજૂરી આપી છે?
 • ન્યૂમોનિયા
 1. દુનિયાની સૌથી સસ્તી COVID-19 ટેસ્ટ કીટનું નામ શું છે જેને તાજેતરમાં કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંક એ લોન્ચ કરી?
 • COROSURE
 1. તાજેતરમાં કયા દેશે ભારત સાથે “Open Sky Agreement” કરવાની ઘોષણા કરી છે.?
 • UAE