1. કયા રાજ્ય સરકારે ગુમ થયેલ બાળકોને શોધવા માટે ‘ઓપરેશન મુસ્કાન’ શરૂ કર્યું છે?
 • આંધ્રપ્રદેશ
 1. કયા દેશએ હ્યુઆવેઇને તેના હાઇ સ્પીડ વાયરલેસ 5-જી નેટવર્કથી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે?
 • યુનાઇટેડ કિંગડમ
 1. કયો દેશ બાસ્ટીલ દિવસની ઉજવણી કરે છે?
 • ફ્રાન્સ
 1. ‘ધ સ્ટેટ ફુડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન ઇન ધ વર્લ્ડ’ શીર્ષકનો સમાવેશ કયા આંતરરાષ્ટ્રીય સંગઠને કર્યો છે?
 • સંયુક્ત રાષ્ટ્ર
 1. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, કયા ભારતીય વિશ્વના છઠ્ઠા શ્રીમંત વ્યક્તિ બન્યા છે?
 • મુકેશ અંબાણી
 1. તાજેતરમાં વિક્રમ દુરૈસ્વામીને કયા દેશના ભારતના રાજદૂત તરીકે નિમણૂક કરી?
 • બાંગ્લાદેશ
 1. તાજેતરમાં કોરોનાના સંકટને આધારે કયા રાજ્યએ ૩૧ જુલાઇ સુધી લોકડાઉનની ઘોષણા કરી?
 • બિહાર
 1. તાજેતરમાં ભારતે કયા દેશને વાર્ષિક માલાબાર નૌસૈનિક અભ્યાસમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો?
 • ઓસ્ટ્રેલિયા
 1. તાજેતરમાં કયા રાજ્યએ ટાફિક પેનલ્ટી માટે HDFC બેંક સાથે કરાર કર્યા?
 • ઝારખંડ
 1. તાજેતરમાં કોને ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ-૨૦૨૦ થી સન્માનિત કરવામાઅં આવ્યા?
 • સચિન અવસ્થી