15 September Current Affairs

 1. આઈસીઆઈસીઆઈ લોમ્બાઇએ તેના વિમા ઉત્પાદનો વેચવા માટે કઈ બેંક સાથે જોડાણ કર્યું છે?
  • યસ બેંક
 2. કયા ભારતીય વ્યક્તિત્વને એમેઝોનના એલેક્ઝાના પ્રથમ ભારતીય સેલિબ્રિટી અવાજ તરીકે નામ આપવામાં આવ્યું છે?
  • અમિતાભ બચ્ચન
 3. સમાચારમાં જોવા મળતું બાગજન ઓઇલ વેલ કયા રાજ્યમાં આવેલું છે?
  • આસામ
 4. હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
  • 14 સપ્ટેમ્બર
 5. યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલનો ખિતાબ કોણે જીત્યો છે?
  • નાઓમી ઓસાકા
 6. DRDO એ મધ્યપ્રદેશના કયા જિલ્લામાં તેની સંશોધન પ્રયોગશાળા ખોલવાની જાહેરાત કરી છે?
  • મુરેના
 7. ઈંડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ માટે યુ.એસ.એ કયા દેશ સાથે સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે?
  • માલદીવ
 8. કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં બહુ-ઉદ્દેશ રમતગમત સંકુલનું નામ અરૂણ જેટલીના નામ પરથી લેવામાં આવશે?
  • જમ્મુ-કાશ્મીર
 9. 27 મી એશિયન પ્રાદેશિક મંચમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે?
  • વી મુરલીધરન
 10. CARE રેટિંગે વર્ષ 2021 માં ભારતનો GDP કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે?
  • 8.2%