• કેબિનેટ મિશન યોજના અંતર્ગત સૌ પ્રથમ 1946માં બંધારણ સભાની રચના થઈ હતી.
 • કેબિનેટ મિશન:
 • કેબિનેટ મિશન અંતર્ગત 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી. જેમાં ભારતનાં 389 જેટલા અસ્થાયી અને 7 સ્થાયી સભ્યો હતા.
 • અસ્થાયી અધ્યક્ષ: ડૉ. સચ્ચિદાનંદ સિંહા
 • સ્થાયી/કાયમી અધ્યક્ષ: ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
 • બંધારણીય સલાહકાર: બી.એન.રાવ
 • ખરડા/પ્રારૂપ/ડ્રાફ્ટીંગ/કાયદા સમિતિના અધ્યક્ષ: ડૉ.ભીમરાવ આંબેડકર
 • સાત સ્થાયી સભ્યોમાં એક માત્ર ગુજરાતી સભ્ય: કનૈયાલાલ માણેકલાલ મુનશી
 • એક માત્ર મહિલા સભ્ય: સરોજીની નાયડુ
 • બંધારણ સમિતિ દ્વારા 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ ઘડવાની શરુઆત થઈ, આ દિવસને ઝંડા દિવસ તરીકે ઓળખવામાં આવે છે.
 • 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ. આ દિવસને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે.
 • આમ, બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો અને આશરે રૂ.64 લાખ જેટલો ખર્ચ થયો હતો.
 • બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950થી શરુ થયો. આ દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવાય છે.
 • ભારતનું બંધારણ દુનિયાનું સૌથી લાંબુ અને સ્પષ્ટ બંધારણ છે. બંધારણ અમલમાં આવ્યું તે સમયે તેમાં 22 ભાગ, 395 અનુચ્છેદ અને 8 અનૂસૂચિઓ હતી. જ્યારે હાલ બંધારણમાં 25 ભાગ, 444+ અનુચ્છેદો અને 12 અનુસૂચિ છે. તેમાં કુલ 520 પાનાં છે.
 • બંધારણના મુખ્ય પાના પર ભારતનું રાષ્ટ્ર ચિહ્ન ચાર સિંહોની આકૃતિ અને આપણા દેશનું વાસ્તવિક નામ “Republic of India” લખેલું છે.
 • વારાણસીના અશોક સ્તંભમાંથી ચાર સિંહોની મુખાકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્વીકારી છે.
 • તેની નીચે દેવનાગરી લિપિમાં લખાયેલ સત્યમેવ જયતે વાક્યને રાષ્ટ્રીય વાક્ય તરીકે સ્વીકાર્યું છે જે મુંડક ઉપનિષદમાંથી લીધું છે.
 • 22 જુલાઈ 1947થી બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજ સ્વીકાર્યો છે.
 • આપણા રાષ્ટ્રીય પ્રતિકો:
 • રાષ્ટ્રીય ગીત: “વંદે માતરમ્…” બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નામની નવલકથામાંથી લેવામાં આવ્યું છે. તે 1896ના કલકત્તા અધિવેશનમાં પ્રથમ વખત ગવાયું ત્યારે અધ્યક્ષ રહીમતુલ્લાહ સયાની હતા.
 • તેને સ્વરબધ્ધ જદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા કરવામાં આવેલ હતું.
 • તેને 1937માં કોંગ્રેસની વર્કિંગ કમિટિ દ્વારા રાષ્ટ્રીય ગીત તરીકે ભલામણ કરવામાં આવી હતી.
 • 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વિકારવામાં આવેલ, અને તેને 66 સેંકડમાં ગાવું અનિવાર્ય છે.
 • રાષ્ટ્રગીત/રાષ્ટ્રગાન: “જન ગણ મન…” ને 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રગાન તરીકે સ્વીકાર્યુ.
 • તે સૌ પ્રથમ 1911માં કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં ગવાયું હતું. ત્યારે અધ્યક્ષ પં.બિશન નારાયણધાર હતા. તેનું ગાન 52 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે.
 • ટાગોરના આ ગીતનું સૌપ્રથમ પ્રકાશન 1912માં તત્વબોધિની નામની પત્રિકામાં “ભારત વિધાતા” શિષર્ક હેઠળ થયું હતું.
 • રાષ્ટ્રગાનમાં જેનો ઉલ્લેખ છે તે ઉત્કલ એટલે ઓરિસ્સા, દ્રવિડ એટલે તમિલનાડુ અને બંગા એટલે બંગાળ.
 • રાષ્ટ્રીય ધ્વજ: તિરંગો (કેસરી, સફેદ, લીલો અને મધ્યમાં અશોક ચક્ર (24 આરા) પિંગલી વૈંકેયાના ‘સ્વરાજધ્વજ’ પર આધારિત
 • રાષ્ટ્રીય પ્રતિક: ચાર સિંહની મુખાકૃતિ (સારનાથ ખાતેના અશોક સ્તંભમાંથી 26 જાન્યુઆરી 1950 ના રોજ સ્વીકારેલ. નીચે દેવનાગરી લિપીમાં ‘સત્યમેવ જયતે’ લખેલું છે જે આપણું રાષ્ટ્રીય સૂત્ર છે.)
 • રાષ્ટ્રીય પ્રતિજ્ઞા: પ્રતિજ્ઞા પત્ર મૂળ રીતે તે તેલુગુ ભાષામાં પી.વી.સુબ્બારાવ દ્વારા રચાયેલ. શાળામાં તે 26 જાન્યુઆરી 1965ના રોજ સ્વિકારવામાં આવ્યું.
 • રાષ્ટ્રીય નારો: “જય હિંદ”
 • રાષ્ટ્રીય સૂત્ર: “સત્યમેવ જયતે”
 • રાષ્ટ્રીય કૅલેન્ડર: શક સંવત, 22 માર્ચ 1957માં કેલેન્ડર કમિટિ દ્વારા પ્રસ્થાપિત, પ્રથમ ઉપયોગ ચૈત્ર સુદ એકમ 1879, તેનો પ્રથમ માસ ચૈત્ર છે.(ઈ.સ.78થી)
 • રાષ્ટ્રીય ફળ: કેરી (Margifera Indica)
 • રાષ્ટ્રીય નદી: ગંગા
 • રાષ્ટ્રીય પુષ્પ: કમળ (Nelumbo Nucifera)
 • રાષ્ટ્રીય વૃક્ષ: વડ (Ficus Bengalensis)
 • રાષ્ટ્રીય પ્રાણી: રોયલ બંગાલ ટાઈગર (Panthera Tigris)
 • રાષ્ટ્રીય જળચર પ્રાણી: ગંગા નદીની ડોલ્ફીન (Plantanista Gangetica)
 • રાષ્ટ્રીય વારસાગત પ્રાણી: હાથી
 • રાષ્ટ્રીય પક્ષી: મોર (Pavo Crystatus)
 • રાષ્ટ્રીય ચલણ: રૂપિયો (INR) તેનું પ્રતિક 2010માં ડી.ઉદયકુમાર દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું.
 • રાષ્ટ્રીય પીણું: ચા (Amellia Sinensis)
 • રાષ્ટ્રીય મિઠાઈ: જલેબી
 • નીચે દર્શાવેલ મુદ્દાઓ અન્ય દેશોના બંધારણમાંથી સ્વીકારવામાં આવ્યા છે:
 1. ઈંગ્લેન્ડ: સંસંદનો ખ્યાલ, સ્પીકરનો હોદ્દો, વડાપ્રધાન અને તેનું મંત્રી મંડળ
 2. અમેરિકા: આમુખનો ખ્યાલ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનું પદ, મૂળભૂત અધિકાર
 3. ઑસ્ટ્રેલિયા: આમુખની ભાષા
 4. આયર્લેન્ડ: રાજનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો
 5. રશિયા: મૂળભૂત ફરજો
 6. જર્મની: કટોકટીની જોગવાઈ
 7. કેનેડા: સંઘાત્મક વ્યવસ્થા (મજબૂત કેન્દ્ર ધરાવતું સમવાયીતંત્ર)
 8. દક્ષિણ આફ્રિકા: સંશોધન પ્રક્રિયા (સુધારા-વધારાનો ખ્યાલ)
 9. ફ્રાન્સ: પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા
 10. જાપાન: કાનૂન
 • આમુખ:
 • ભારતના બંધારણમાં આમુખ તૈયાર કરાવનાર: જવાહરલાલ નહેરુ
 • જવાહરલાલ નહેરુએ આમુખને બંધારણનો આત્મા કહ્યો છે.
 • 1973માં કેશ્વાનંદ ભારતી કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે ‘આમુખએ બંધારણનો જ એક ભાગ છે.’
 • 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં ભારતને સર્વભોમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષતા અને લોકતાંત્રિક ગણરાજ્ય કહેવાયું.
 • ગોલકનાથ કેસના ચુકાદામાં સુપ્રિમ કોર્ટે જાહેર કર્યું કે, સંસદને બંધારણમાં સુધારા/વધારા કરવાનો અધિકાર છે. પરંતુ તેના મૂળભૂત માળખાને બદલવાનો અધિકાર નથી.
 • ભારતના બે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્લી અને પુડુચેરીમાં મુખ્યમંત્રી પદે છે. બાકીના બધા કેન્દ્રશાસિત પ્રદેશોનો વહિવટ રાજ્યપાલ દ્વારા થાય છે. (દિલ્લી મુખ્યમંત્રી: અરવિંદ કેજરીવાલ, પુડુચેરી: વી.નારાયણ સ્વામી)
 • 1961માં ભારતીય સૈન્યએ દિવ-દમણ અને ગોવાને પોર્ટુગીસ પાસેથી મુક્ત કરી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા.
 • ભાષા આધારિત રાજ્યોના પુન:નિર્માણમાં સૌ પ્રથમ આંધ્રપ્રદેશની રચના થઈ હતી.(1/10/1953)
 • અનુચ્છેદ 1 થી 4 (ભાગ-1):
 • સંઘ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
 • રાજ્યોનું લિસ્ટ અનુસૂચિ 1માં છે.
 • અનુચ્છેદ 5 થી 11 (ભાગ-2): (ભારતનું નાગરિકત્વ)
 • ભારતમાં એકલ નાગરિકત્વની વ્યવસ્થા છે.
 • એક માત્ર જમ્મુ-કાશ્મીરમાં બેવડા નાગરિકત્વની જોગવાઈ છે.
 • ભારતનું નાગરિકત્વ મેળવવાની 5 રીતો છે.
 • જન્મ દ્વારા
 • વંશાનુક્રમ દ્વારા
 • દસ્તાવેજ નોંધણી દ્વારા
 • દેશીયકરણની પધ્દ્વતિ દ્વારા
 • પ્રદેશોના સમાવેશ દ્વારા